________________
પ્રકાશક તરફથી..
દેવ-ગુરુ કૃપાએ “અપક્ષ-માઇઝની પ્રાચીન સૂત્ર વિષચક-વ્યાખ્યાને અનુસરતા ગંભીર–અર્થવાળા ટૂંકા-માર્મિક લખાણોવાળું આ લઘુ પુસ્તક શ્રીશ્રમણ-સંઘની પુનિત-સેવામાં રજૂ કરતાં અપૂર્વ ધન્યતા અનુભવ થાય છે.
કેમ કે અનંત-પુણ્યના ઉદયે દેવ-દુલભ આરાધનાની સામગ્રીવાળો વિશિષ્ટ માનવભવ મળવા છતાં તેની સફળતા સર્વવિરતિ–દ્વારા ન કરી શકવાની પશ્ચાત્તાપમય-સ્થિતિમાં વિશિષ્ટ આશ્વાસનરૂપે શ્રમણ-સંઘની કાળબળે આવેલ ઝાંખપને ઘટાડી ઉજજવળતામાં વધારો કરનારા શાસ્ત્રીય ટૂંકા પણ માર્મિક લખાણે, જેનાથી કે શાસ્ત્રાનુસારી-સંયમની પદ્ધતિનું રસગ્રાહી દર્શન મેળવી આરાધક પુણ્યવાને જીવનને તેજસ્વી પંથે વધારવા ઉજમાળ બની શકે તેવા પણ અણમોલ ઝવેરાતની પેટી જેવા દેખાવમાં નાનકડા પણ અર્થથી મહાન આ પુસ્તકને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તે અહેભાગ્યની વાત છે.
આગમચર્તિધર આગમર્દષ્ટા આગમસમ્રા ધ્યાનસ્થ સ્વર્ગત ૫. આગામે દ્ધારકઆચાર્યદેવશ્રીના પટ્ટપ્રભાવક પૂજ્ય આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના પરમ-વિનય