________________
१. १.]
शब्दार्थसंबन्धविचारः । સ્વલક્ષણ-વસ્તુ-વિશેષરૂપ બ્રાહ્મણને ક્ષણમાત્ર પણ પશિ કરી શકે એમ છે જ નહીં. કારણ કે-શબ્દ વિકલ્પરૂપી શિપીએ કપિલ અર્થને જ વિષય કરે છે, અને વિક તે ઉપ્રેક્ષારૂપ વ્યાપારમાં પર્યવસાન પામે છે, અર્થાત્ વિકપ ઉભેક્ષા સિવાય કશું જ કરી શકતા નથી. કહ્યું પણ છે–“શબ્દ વિકપરૂપ કારણથી ઉત્પન્ન થાય છે, અને વિકપ શબ્દરૂપ કારણથી ઉત્પન્ન થાય છે, એટલે કે-શબ્દ અને વિકલ્પને પરસ્પર કાર્યકારણભાવ છે. પરંતુ શબ્દો અર્થને સ્પર્શ કરતા નથી, અર્થાત્ અર્થ–બાહ્ય વસ્તુ સાથે શબ્દને કશો જ समय नथी."
(प.) असाविति वाच्य-वाचकभावः । उत्प्रेक्षालक्षणव्यापारपर्यवसितत्वादिति आरोपलक्षणव्यापारपर्यवसितत्वात् ।
(टि०) असाविति वाच्यवाचकभावसम्बन्धः । तदेवेति यत्सामान्याधारे दूपणं विशेषाधारे तदेव, सामान्यविशेषोभयाधारे 'च तदेव । स्वतन्त्राविति परस्परनिरपेक्षौ स्वच्छन्दावित्यर्थः । तदधिकेति वाच्यवाचकभावसम्बन्धाधिकरणं नाभिदध्महे न प्रतिपादयामः वैशेषिकादिवत् । तदुभयेति सामान्यविशेषात्मकत्वेन न केवलं सामान्यम् , न केवला विशेषाः । अत एव जात्यन्तरम् , सामान्यस्य विशेषाणां चानुभवात् प्रत्यक्षसिद्धम् । कथञ्चिदिति. अयं घट इत्यनुगमः, घटः पटाद् व्यावृत्त इति व्यावृत्तिः, तद्वत् ।
विकल्पशिल्पीति शिल्पी मलिनजातीयः कारुरिति साभिप्रायम् । शिल्पी हि पदार्थ रचयति । तेषामिति शब्दानाम् ।
४ तदेतदखिलमनिलाऽऽन्दोलिताऽर्कतूलतरलम् । यत एवं वदतस्ते किमादिवाक्योपक्षेपप्रतिक्षेपः काशितः ? किं वा कारणान्तरं किमपि तत्करणेऽस्तीति विवक्षितम् : नाद्यः पक्षः; तत्र तत्र तावकैस्तस्य करणात् । नाप्युत्तरः; तस्य कस्यचिदसत्त्वात् ।
६४ जैन- गौद्ध ! तमाम समस्त ४थन पवना उस माना ३नी જેમ અસ્થિર છે, અર્થાત્ તેથી કશું સિદ્ધ થશે નહીં. કારણ કે આ બધું કહેવામાં તમારી શું એવી આકાંક્ષા છે કે આદિવાક્યની રચનાને તિરસ્કાર વિરોધ કરવો અથવા આદિવાક્યની રચનામાં બીજું કાંઈ કારણ તમને ઈષ્ટ છે ? તમારા આચાર્યોએ પણ તે તે ગ્રંથમાં આદિવાક્યની રચના કરેલ હોવાથી પહેલે પક્ષ યુક્ત નથી. અને આદિવાક્યની રચનામાં કાંઈ બીજું કારણ ન હોવાથી, બીજે પક્ષ પણ યેવ્ય નથી.
(टि.) तदेतत् सकलं निष्फलम, कथञ्चित्तादात्म्यस्य शब्दार्थयोः स्वीकारात्। नात्र विरोधावरोधः। मोदको पलकर वाला गुच्चारणमात्रेपि वदनपूरणचरणपाटनायुपपातः स्यात् । स च न दृश्यतेऽतो
१ "रे तदे' मु । २ काचल° मु ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org