Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૮ મનgga-aહે ને ! [ ૨. ૨૨– મન:પર્યાયં પ્રપતિ संयमविशुद्धिनिवन्धनाद् विशिष्टावरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनःपर्यायज्ञानम् ॥२२॥ ६१ विशिष्टचारित्रवशेन योऽसौ मनःपर्यायज्ञानावरणक्षयोपशमस्तस्मादुद्भूतं मानुपक्षेत्रवर्तिसंज्ञिजीवगृहीतमनोद्रव्यपर्यायसाक्षात्कारि यज्ञानं तन्मनःपर्यायज्ञानનિવર્થઃ પરા મનઃ પર્યાય જ્ઞાનનું લક્ષણ– સંયમની વિશુદ્ધિને કારણે થયેલ વિશિષ્ટ પ્રકારના આવરણને નાશથી ઉત્પન્ન થનારુ મને દ્રવ્યના પર્યાને વિષય કરનાર મન:પર્યાવજ્ઞાન છે. ૨૨ S૧ વિશિષ્ટ પ્રકારના ચરિત્રના પ્રભાવથી મન:પર્યાયજ્ઞાનાવરણ્ય કમને ક્ષયોપશમ થાય છે, અને તેથી અઢીદ્વીપમાં રહેલા સંસીજીએ ગ્રહણ કરેલ મને દ્રવ્યના પર્યાયોને સાક્ષાત્કાર કરનારું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે મનઃપર્યાયજ્ઞાન છે. ૨૨ सकलप्रत्यक्षं लक्षयन्ति सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ॥२३।। ६१ सामग्री सम्यग्दर्शनादिलक्षणाऽन्तरङ्गा । बहिरङ्गा तु जिनकालिकमनुष्यभवादिलक्षणा । ततः सामग्रीविशेषात् प्रकर्षप्राप्तसामग्रीतः समुद्भूतो यः समस्तावरणक्षयः सकलधातिसंघातविघातस्तदपेक्षं सकलवस्तुप्रकाशस्वभावं केवलज्ञानं ज्ञातव्यम् ।। સકલપ્રત્યક્ષનું લક્ષણ વિશિષ્ટ પ્રકારની સામગ્રીના ગે સમગ્ર આવરણનો ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ અને સમસ્ત દ્રવ્ય અને પર્યાના સાક્ષાત્કારરૂપ જ્ઞાન કેવલજ્ઞાન છે. ૨૩ $ 1 કેવલજ્ઞાન-સકલ પ્રત્યક્ષની ઉત્પત્તિમાં આવશ્યક સામગ્રી બે પ્રકારે છે-૧ અંતરંગ અને ૨ બાહ્ય. સમ્યગ્દશનાદિ અંતરંગ સામગ્રી છે. અને જિનેવરની વિદ્યમાનતામાં મળેલ મનુષ્યભવ વિગેરે બાહ્ય સામગ્રી છે. આ બન્ને પ્રકારના સામગ્રીના વિશેષથી એટલે કે-સામગ્રી જ્યારે પ્રકર્ષને પામે છે ત્યારે સમગ્ર આવરણને ક્ષય એટલે ચારેય ઘાતકર્મનો ક્ષય થાય છે. અને આ ઘાતિકર્મના નાશથી જે ઉત્પન્ન થાય છે, અને જે સકલ વસ્તુ તથા તેના પર્યાયોનું પ્રકાશક સાક્ષાત્કારી જ્ઞાન છે, તે કેવલજ્ઞાન જાણવું. ६२ यस्तु नैतदमस्त मीमांसकः, मीमांसनीया तन्मनीषा। तथाहि-बाधकभावात् , साधकाभावाद् वा सकलप्रत्यक्षप्रतिक्षेपः ख्याप्येत ? आद्यपक्षे प्रत्यक्षम् , अप्रत्यक्षं वा बाधकमभिदध्याः ? प्रत्यक्षं चेत्-पारमार्थिकम्, सांव्यवहारिकं वा : पारमार्थिकमपि विकलम्, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254