Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 210
________________ ૨, ૨૩ ]. १९७ રચના કરી છે, એ બીજો પક્ષ કહે તે પછી કેવળજ્ઞાનને અભાવ કોઈ પણ રીતે સિદ્ધ થઈ શકશે જ નહીં. કારણ કે, તેવાનું વચન રસ્તે ચાલતા ગમારની જેમ પ્રમાણરૂપ સંભવે જ નહીં. અપત્તિપ્રમાણુ પણ સકલપ્રત્યક્ષ-કેવલજ્ઞાનનું બાધક નથી. કારણ કે કેવલજ્ઞાનના અભાવ વિના સિદ્ધ ન થઈ શકે એવો કોઈ પણ પદાર્થ છયે પ્રમાણથી સિદ્ધ નથી. ઉપમાન પ્રમાણ પણ સકલપ્રત્યક્ષ-કેવલજ્ઞાનનું બાધક નથી. કારણ કે ઉપમાનને વિષય સદશ્યમાત્ર છે. આ પ્રમાણે ભાવરૂપ પ્રમાણુ સકલપ્રત્યક્ષકેવલજ્ઞાનને બાધ કરવામાં સમર્થ નથી. (१०) कथंतरामिन्यत्र कथंतरां तत्प्रतिषेध इति योगः । सादृश्यमात्रगोचरत्वादिति असता च सादृश्यं नोपपद्यते। (टि०) यतस्तदिति शाब्दम् । तत्प्रतिषेध इति सकलप्रत्यक्षनिषेधः। तस्यैवेति पुरुषस्यैव । તાદિતિ દેવ2િ741જ્ઞાનાત્ ા ાથરતાrfમતિ તત્વતિય રીત લખ્ય:: तत्प्रणीतेति तन केवलालोकविकलसकलपुरुषपर्षदवलोककेनोपदिष्टध्वनेः । पांशुलेति पथिकः । पान्थवाक्यमप्रमाणम्, तस्याप्तवनिश्चयाभावात् यतकारादिवाक्यवत् । नाप्यर्थापत्तिरित्यादि । तदभावमिति केवलाभावं विना । तस्येत्युपमानस्य । तद्बाधेति सकलप्रत्यक्षबाधने प्रयुभूपति । · नाप्यभावरूपम्, तस्य सत्तापरामर्शिप्रमाणपञ्चकाप्रवृत्तौ सत्यां भावात् । न चासौ समस्ति, 'विवादास्पदं कस्यचित् प्रत्यक्षम्, प्रमेयत्वात्, पटवत्' इति तद्ग्राहकानुमानस्य प्रवृत्तेः । तन्न बाधकभावात सकलप्रत्यक्षाऽभावः । नापि साधकाभावात, अनुमानस्यैव तःसाधकस्येदानीमेव निवेदनात् । इति सिद्ध करतलकलितनिस्सैलस्थूलमुक्ताफलायमानाकलितसकलवस्तुविस्तारं केवलनामधेयं संवेदनम् इति सिद्धमेवं केवलज्ञानम् ॥२३॥ અભાવરૂપ પ્રમાણ પણ સકલ પ્રત્યક્ષ-કેવલજ્ઞાનનું બાધક નથી. કારણ કેસત્તાને વિષય કરનાર પાંચ પ્રમાણની પ્રવૃત્તિ ન હોય ત્યારે જ અભાવ પ્રમાણુની. પ્રવૃત્તિ હોય છે અને પાંચે પ્રમાણની પ્રવૃત્તિને અભાવ તે અહીં નથી. કારણ કે અહીં અનુમાન પ્રમાણુની પ્રવૃત્તિ છે જ. તે આ પ્રમાણે વિવાદાસ્પદ સકલપ્રત્યક્ષ -કેવલજ્ઞાન કેઈને પણ પ્રત્યક્ષ છે, પ્રમેય હોવાથી, ઘટપટાદિની જેમ. આ રીતે બાધક પ્રમાણને આધારે સકલ પ્રત્યક્ષને અભાવ સિદ્ધ થતું નથી. સાધક પ્રમાણના અભાવને કારણે પણ સકલ પ્રત્યક્ષનો અભાવ સિદ્ધ થતું નથી. કારણ કે કેવળજ્ઞાનનું સાધક અનુમાન પ્રમાણુ આ પહેલાં અમે આપ્યું જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254