Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 244
________________ ૨૩૧ રત્નાકરાવતારિકાનાં ટિપણે "बहिर्मुखं च तज्ज्ञानं भात्यर्थप्रतिभासवत् । बुद्धेश्च प्राहिका वित्तिनित्यमन्तर्मुखात्मनि ।।" આ ઉપરાંત પ્રમાણવાતિમાં નિમ્ન પ્રકરણે જેવાં ૨. ૨૪૯ થી, ૨. ૪૨૩ થી, ૨. ૪૫૦ થી અને ૨. ૪૮૫ થી. આ સમગ્ર ચર્ચાના વિસ્તાર માટે જુઓ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૧૭૫ થી, ૧૦૯ ૧૧ “ામાન–પ્રામાણ્યનું લક્ષણ અને તેની ઉત્પત્તિ તેમજ જ્ઞપ્તિ સ્વતઃ છે કે પરત–આ ચર્ચા માટે જુઓ ન્યાયકુમુદચંદ્ર ટિપ્પણુ પૃ. ૧૯૫થી દ્વિતીય પરિચ્છેદ ૧૨૩.૩ ઉમેર–પ્રમાણનું પ્રત્યક્ષ-પરોક્ષ એમ બે ભેદમાં વિભાજન એ જૈનનું આગવું છે. બૌદ્ધોએ પ્રમાણના બે ભેદ પાડેલ પણ તે પ્રત્યક્ષ ને અનુમાનરૂપે. જૈનના આ વિભાજન પાછળ તેમની જ્ઞાનના પ્રત્યક્ષ-પરોક્ષભેદની પ્રક્રિયા રહેલી છે. જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગા૦ ૮૮ થી. પ્રમાણુના પ્રત્યક્ષપક્ષમાં જ અન્ય પ્રમાણોના સમાવેશની પ્રક્રિયા માટે જુઓ સટિપ્પણ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૫૨૦. ન્યાયકુમુદચંદ્રમાં પ્રત્યક્ષેતર પ્રમાણુની સ્થાપના પૃ. ૬૭થી કરવામાં આવી છે. અને સ્મૃતિ આદિ પક્ષપ્રમાણોની ચર્ચા કેમે કરી પૃ૦ ૪૦૫. થી છે. ૧૩૪. ૨૫ ઘાઘજાણિ—ઇન્દ્રિયોના પ્રાધ્યકારિત્વ અને અપ્રાપ્ય કારિત્વની ચર્ચા માટે ન્યાયકુમુદચંદ્ર પૃ. ૭૫ થી જુઓ. ૧૬૦. ૧. “સાદ–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદના વિશેષ વિવરણ માટે જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગા ૧૭૭ થી. . તથા તત્વાશ્લેકવાતિક ૧. ૧૫ . ૧૬૬.૨૨ અવધિજ્ઞાન–વિશેષાવશ્યક ભાષ્ય ગા. પ૬૫ થી આનું વિશેષ વિવરણ જેવું. ૧૭. ૭ તિમિરઝાકળો –અંધકાર અને છાયાને આલેકના અભાવ રૂપે માનનાર તૈયાયિક અને વૈશેષિકના મતની સમીક્ષા માટે જુઓ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૬૬૬ થી. ૧૮૮. ૩ “માઘવજ્ઞાનનું–ના વિવરણ માટે જુઓ વિશેષાવશ્યકભાષ્યગા. ૮૮૬ થી. ૧૮૮. ૧૬ ફેરસ્ટાર' ના વિશેપ વિવરણ માટે જુઓ વિશેષાવધકભાપ્ય ગા. ૮૧૮ થી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254