Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 243
________________ ર૩૦ રત્નાકરાવતારિકાનાં ટિપણે ૪૫, ૨૫, “જાવરણ' વૈશેષિકોને આ મત માટે જુઓ ન્યાયકંદલી ૫૦ ૨૫૯ ૫૦, ૨૭, “દતસત્ર' - આ મતની પુષ્ટિ માટે ધમકીતિનું પ્રમાણ વાર્તિક ૨. ૧૨૪ જુઓ. ૫૦, ૩૦, “બાળ –પ્રત્યક્ષના એન્દ્રિય આદિ ચાર ભેદ જે પ્રસ્તુતમાં જણાવ્યા છે તેની વ્યાખ્યા માટે જુઓ ન્યાયબિંદુ-ધર્મોત્તરપ્રદીપ ૧. ૭–૧૧ ૫૭. ૧૧ “અવિહંગાવાવમ્' આ સંદર્ભ માટે જુઓ ન્યાયબિંદુ-ધર્મોત્તર પ્રદીપ ૧. ૧. પૃ૦ ૧૭ ૬૪. ૨૪ વિધ્યાતિવારી -આ પ્રભાકરને લક્ષીને કથન છે. તેના મત માટે જુઓ, પ્રકરણપંચિકા (કા. વિ. વિ.) પૃ૦ ૪૮ અને તેના ખંડન માટે જુઓ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૫૪ થી તેના ટિ૫ણ સાથે. ૭૬. ૨૮ “એવરિનઃ” શૂન્યવાદના નિરૂપણ માટે નાગાર્જુન કૃત મૂલમધ્યમકકારિકા અને તેની ચંદ્રકીતિકૃત ટીકા તથા નાગાર્જુનની પજ્ઞવૃત્તિ સહિત વિગ્રહવ્યાવતની જેવી, અને તેના ખંડન માટે ન્યાયકુમુદચંદ્ર ભાગ ૧. પૃ૦ ૧૩૩ થી તેના ટિપ્પણે સાથે જેવો. પ્રસ્તુતમાં જે પ્રકારની પરમાણુ અને સ્થૂલ અર્થ વિશે વિચારણા કરવામાં આવી છે તે માટે જુઓ તત્વસંગ્રહ કા. ૧૯૬૭ થી. ૮૪. ૧૦ વિ' આ વિચાર માટે જુઓ વસુબંધુકૃત વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ કા. ૧૨. ૮૫. ૧૦. “અવલી અવયવોથી પૃથક સ્થલ કોઈ અવયવી છે જ નહિ આ મતના સમર્થન માટે જુઓ તત્વસંગ્રહની કા. ૫૯૨ થી. અને તેના ખંડન માટે ન્યાયકુમુદચંદ્ર પૃ. ૨૩૨ થી. ૯૩. ૧. “પ્રહાર–બ્રહ્મવાદની વિસ્તૃત સ્થાપના અને તેના ખંડન માટે સટિપણું ન્યાયકુમુદચંદ્ર પૃ. ૧૪૭ થી જુઓ. વિજ્ઞાનાદ્વૈતવાદિએ જેમ પ્રત્યયવાનું હેતુથી વિજ્ઞાનાતની સિદ્ધિ કરી છે તે જ હેતુને પ્રતીયમાનસ્વાત એ રૂપમાં બ્રહ્મવાદીએ મૂકીને પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ કરી અર્થાત્ બ્રહ્માદ્વૈત સિદ્ધ કર્યું છે. ૯, ૧૬. “૪ રાવણા જ્ઞાન સ્વવ્યવસાયી હોવું જોઈએ એવો મત બૌદ્ધોએ વ્યક્ત કર્યો અને તેની દલીલ આપી. જેને એ પણ એ મત સ્વીકારી લીધે છે. આ માટે ધર્મ કીતિકૃત ન્યાયબિન્દુમાં સંવેદન પ્રત્યક્ષ (૧.૧૦) તથા પ્રમાણુવાર્તિકનું તે પ્રકરણ જેવા જેવું છે. પ્રસ્તુત સૂત્રમાં જે વાત કહેવામાં આવી છે તે માટે પ્રમાણુવાર્તિકની (૨. ૪૨૮)નિમ્ન કારિકા તુલનીય છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254