________________
૨, ૨૩ ].
१९७ રચના કરી છે, એ બીજો પક્ષ કહે તે પછી કેવળજ્ઞાનને અભાવ કોઈ પણ રીતે સિદ્ધ થઈ શકશે જ નહીં. કારણ કે, તેવાનું વચન રસ્તે ચાલતા ગમારની જેમ પ્રમાણરૂપ સંભવે જ નહીં.
અપત્તિપ્રમાણુ પણ સકલપ્રત્યક્ષ-કેવલજ્ઞાનનું બાધક નથી. કારણ કે કેવલજ્ઞાનના અભાવ વિના સિદ્ધ ન થઈ શકે એવો કોઈ પણ પદાર્થ છયે પ્રમાણથી સિદ્ધ નથી.
ઉપમાન પ્રમાણ પણ સકલપ્રત્યક્ષ-કેવલજ્ઞાનનું બાધક નથી. કારણ કે ઉપમાનને વિષય સદશ્યમાત્ર છે. આ પ્રમાણે ભાવરૂપ પ્રમાણુ સકલપ્રત્યક્ષકેવલજ્ઞાનને બાધ કરવામાં સમર્થ નથી.
(१०) कथंतरामिन्यत्र कथंतरां तत्प्रतिषेध इति योगः । सादृश्यमात्रगोचरत्वादिति असता च सादृश्यं नोपपद्यते।
(टि०) यतस्तदिति शाब्दम् । तत्प्रतिषेध इति सकलप्रत्यक्षनिषेधः। तस्यैवेति पुरुषस्यैव । તાદિતિ દેવ2િ741જ્ઞાનાત્ ા ાથરતાrfમતિ તત્વતિય રીત લખ્ય:: तत्प्रणीतेति तन केवलालोकविकलसकलपुरुषपर्षदवलोककेनोपदिष्टध्वनेः । पांशुलेति पथिकः । पान्थवाक्यमप्रमाणम्, तस्याप्तवनिश्चयाभावात् यतकारादिवाक्यवत् ।
नाप्यर्थापत्तिरित्यादि । तदभावमिति केवलाभावं विना । तस्येत्युपमानस्य । तद्बाधेति सकलप्रत्यक्षबाधने प्रयुभूपति । · नाप्यभावरूपम्, तस्य सत्तापरामर्शिप्रमाणपञ्चकाप्रवृत्तौ सत्यां भावात् । न चासौ समस्ति, 'विवादास्पदं कस्यचित् प्रत्यक्षम्, प्रमेयत्वात्, पटवत्' इति तद्ग्राहकानुमानस्य प्रवृत्तेः । तन्न बाधकभावात सकलप्रत्यक्षाऽभावः ।
नापि साधकाभावात, अनुमानस्यैव तःसाधकस्येदानीमेव निवेदनात् । इति सिद्ध करतलकलितनिस्सैलस्थूलमुक्ताफलायमानाकलितसकलवस्तुविस्तारं केवलनामधेयं संवेदनम् इति सिद्धमेवं केवलज्ञानम् ॥२३॥
અભાવરૂપ પ્રમાણ પણ સકલ પ્રત્યક્ષ-કેવલજ્ઞાનનું બાધક નથી. કારણ કેસત્તાને વિષય કરનાર પાંચ પ્રમાણની પ્રવૃત્તિ ન હોય ત્યારે જ અભાવ પ્રમાણુની. પ્રવૃત્તિ હોય છે અને પાંચે પ્રમાણની પ્રવૃત્તિને અભાવ તે અહીં નથી. કારણ કે અહીં અનુમાન પ્રમાણુની પ્રવૃત્તિ છે જ. તે આ પ્રમાણે વિવાદાસ્પદ સકલપ્રત્યક્ષ -કેવલજ્ઞાન કેઈને પણ પ્રત્યક્ષ છે, પ્રમેય હોવાથી, ઘટપટાદિની જેમ.
આ રીતે બાધક પ્રમાણને આધારે સકલ પ્રત્યક્ષને અભાવ સિદ્ધ થતું નથી.
સાધક પ્રમાણના અભાવને કારણે પણ સકલ પ્રત્યક્ષનો અભાવ સિદ્ધ થતું નથી. કારણ કે કેવળજ્ઞાનનું સાધક અનુમાન પ્રમાણુ આ પહેલાં અમે આપ્યું જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org