Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ २२० केवलिनः कवलाहारसिद्धिः। [२. २७ अमरेन्द्रादीनाम् । तद्धेतुरिति जुगुप्साकारणम् । तत एवेति सातिशयत्वादेव । तन्नीहारस्येति सर्वज्ञनीहारस्य । तत्करणादिति नीहार करणात् । तदभावादिति रिरंसानिद्राभावात् । तन्नेत्यादि । तस्येति कवलाहारस्य । तेनेति सर्वज्ञत्वेन । ६४ नापि सहचरादि, यतस्तत्सहचरं छमस्थत्वम् , अन्य वा निगदेत ? न तावदाद्यम्, उभयवाद्यविवादास्पदत्वेनासिद्वेः । अस्मदादौ तथादर्शनात् तत्साहचर्यनियमोपगमे गमनादेरपि तत् सहचरं स्यात् । अन्यत्तु करवस्त्रचालनादि भवति तत्सहचरम् , न तु केवलित्वेन विरुद्धम् । एवमुत्तरचरादिकमपि न केवलित्वेन विरुध्यते । इति स्थितं कवलाहारसर्वज्ञत्वयोरविरोधादिति हेतुः सिद्भिवधूसंबन्धवन्धुर इति ॥ २७ ॥ इति प्रमाणनयतत्त्वालोके' श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां प्रत्यक्षस्वरूप निर्णयो नाम द्वितीयः परिच्छेदः॥ S૪ વળી, કવલાહારના સહુચરાદિ પણ સર્વજ્ઞત્વના વિરોધી નથી કારણ કે અમે તમને પૂછીએ છીએ કે-કલાકારનું સહચર છમસ્થપણું છે કે બીજું કાંઈ? પહેલે પક્ષ તે કહી શકશે નહીં કારણ કે વાદી પ્રતિવાદી ઉભયને કેવલીમાં છદ્મસ્થપણું માન્ય નથી. આપણુમાં આહાર સાથે છદ્મસ્થપણુનું સાહચર્ય જેવામાં આવે છે, માટે સર્વત્ર કવલાહાર સાથે છદ્મસ્થવનું સાહચર્ય હેવું જોઈએ એ નિયમ સ્વીકારશે તે ગત્યાદિક્રિયાઓમાં પણ છદ્મસ્થત્વનું સાહચર્ય માનવું પડશે. હાથમુખ વિગેરેનું હલન ચલન આદિ અન્ય પદાર્થને કવલાહારમાં સહચાર છે તે ભલે હોય પણ સર્વજ્ઞત્વ સાથે તેને વિરોધ નથી. એ જ પ્રમાણે કવલાહારના ઉત્તરાદિ પણ સર્વજ્ઞત્વ સાથે વિરોધી નથી. આથી કરી કલાહાર અને સર્વત્વને અવિરોધ હોવાથી' એવા અમારા હેતુની સિદ્ધિને निश्चय ये.. २७. એ પ્રમાણે પ્રમાણનયતત્ત્વાલેક' નામના ગ્રંથની શ્રી. રત્નપ્રભાચાર્ય મહારાજ વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુટીકાના પ્રત્યક્ષ સ્વભાવને નિર્ણય નામના બીજા પરિછેદને શ્રી રેવતાચલ ચિત્રક્ટાદિ પ્રાચીન (જીર્ણ) તીર્થોદ્ધારક શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના શિષ્યાણ મુનિ મલયવિજયજીએ સ્વઅભ્યાસ સમયે કરેલ ગુર્જર ભાષાનુવાદ પૂર્ણ થયે. (टि.) अस्मदादावित्यादि । तथेति आहारच्छद्मस्थःवयोः साहचर्यावलोकनात । तत्साह चर्येति सर्वज्ञेऽपि च्छद्मस्थत्वसाहचर्यनिश्वये सति । तदिति च्छमस्थत्वम् ॥२७॥ इतिश्रीसाधुर्णिमागच्छीयश्रीमदाचार्यगुणचन्द्ररिशिष्यप० ज्ञानचन्द्रविरचिते रत्नाकरावतारिकाटिप्पणके द्वितीयः परिच्छेदः समाप्तः ॥श्री। • १ .लोकालद्वारे मु। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254