Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 232
________________ ૨. ૨૭] केवलिनः कवलाहारसिद्धिः। २१९ ભગવાન ત્રીજ પહોરના મુહુર્તામાત્રમાં ભજન કરી લે છે, બાકીને સમસ્ત કાલમાં તેમને ઉપકારને માટે અવકાશ છે જ. ચોથે પક્ષ પણ યોગ્ય નથી કારણ કે કે કેવલી ભગવંત સર્વ પ્રકારે જણીને હિતકારી અને મર્યાદિત આહાર ગ્રહણ કરે છે તેથી તેમને શૂલાદિ વ્યાધિનો સંભવ જ નથી. ગત્યાદિ ક્રિયા દ્વારા પણ ઇર્યા પથિકાને પ્રસંગ છે જે માટે પાંચમે પક્ષ પણ યુક્તિયુક્ત નથી. છો પક્ષ-નીહારાદિ નિંદ્ય ક્રિયા કરવી પડે તે પણ યોગ્ય નથી કારણ કે નીહારાદિ ક્રિયા કરવામાં કેવલીને પિતાને ઘણા થાય છે કે બીજાને? કેવલીને કૃણ થાય છે એમ તે કહી શકશે નહી કારણ કે કેવલી નિર્મોહી હોવાથી તેમને ઘણને સંભવ જ નથી. બીજાઓને જુગુપ્સા- ઘણું થાય છે એમ કહે તો અમે પૂછીએ છીએ કે-માનવ-દાનવ અને દેના ઇન્દ્ર, અને તેમની હજારે સ્ત્રીઓથી વ્યાપ્ત સભામાં વસ્રરહિત અવસ્થામાં બેઠેલા ભગવાનને જોઈને તેઓને ઘણું કેમ થતી નથી ? દિગંબર-તીર્થકર ભગવાન અતિશય યુકત હોવાથી તેમની નમ્રતાથી લોકોને ધૃણા થતી નથી. - શ્વેતામ્બર -તે પછી ભગવાન અતિશયવાળા હોવાથી જ તેમની નીહારાદિ ક્રિયા ચર્મચક્ષુવાળાને અદૃશ્ય હોવાથી આપણને ઘણાનું કારણ જ નથી. અને સામાન્ય કેવલી તે એકાન્ત સ્થાનમાં નીડારાદિ ક્રિયા કરે છે. માટે કઈ પણ જાતને દેપ નથી. ધાતુની વૃદ્ધિથી કામક્રીડાની ઈરછા એ સાતમ, અને નિદ્રા એ આઠમ પક્ષ પણ યુક્તિયુક્ત નથી. કારણ કે એ બને કાર્યો મેહનીય કર્મના ઉદયથી જ થનાર છે. પરંતુ કેવલી ભગવંતમાં તે મોહનીય કર્મને સર્વથા અભાવ જ છે. આ પ્રકારે કલાહારને કાર્ય અને સર્વજ્ઞત્વને પણ વિરોધ નથી. (૧૦) અરવીનrcifતિ કરમામઃ * વૈતાવિ vall 'द्वितीयपरिच्छेदे वादस्थलसंख्या-उपमानस्यार्यापत्तेरभावस्य सम्भवस्य ऐतिह्यस्य प्रातिभस्य ૪ પૃaiાવના ૧ | ચાવઃ વાઘારિવનિra: ૨ | શ્રોત્રરયાત્રાણા તાनिरासः३। तमश्छाययाव्यवस्थापनम् ।। मीमांसकाभिप्रायेण सर्वज्ञनिषेधी यस्तस्य निराकरणम् ५ । ईश्वरकृमष्टिनिराकरणम् । केवलिनः कवला हारो नास्तीति वादिदिगम्बरनिराकरणम् ७ । एवं सप्त । (टि.) तदा तदित्यादि । तदिति कार्यम् । तत्रेति सर्वज्ञे। तत्कार्यमिति आहारकार्यम् । लेनेति सर्वज्ञेन । तावन्मात्रेणेति कवलाहारसम्बन्धमात्रेणव। किन्तु क्षयोपशमेव । सर्वज्ञस्य विन्द्रियज्ञानकर्म सर्वथा क्षणम् । अन्यथेति इन्द्रियज्ञानकर्मणि अक्षीणे सति । तद्धयानस्येति केवलिध्यानस्य । केवलनः शैलेशी प्रारम्भात् [प्राम्] ध्यानानभ्युगमात् । तत्र च क्वलाहारास्वीकारात् । अन्यथेनि अशावतत्वे । एतद्विान इति ध्यानान्तरायः । अथान्येषामित्यादि । सेति जुगुप्सा । तेपामिति अन्येषां मानवादीनाम् । तन्नाम्न्यमिति भगवन्निरावरणता। तेषामिति १ द्वितीयपरिच्छेदस्थलसंख्या-मु । : मुद्रित आहारकार्यमिति पाठः । ३ साश्येन इति मुद्रिते । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254