Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 223
________________ २१० ईश्वरस्य जगत्कर्तृत्वनिरासः। [२. २६ - જૈન-એમ કહેવું તે પણ સ્તુત્ય નથી કારણ કે-તે જ ન્યાયે ઘટાદિ માનવકૃત જોયેલ હોવાથી રાફડે પણ માનવકૃત સિદ્ધ થઈ જશે. નૈયાયિક-માનવકૃત ઘટાદિથી રાફડો વિલક્ષણ જોવાય છે. માટે રાફડામાં ते भानवत छ-से अनुमान युतियुत नथी.. જન-એમ કહો તે, પછી એ પ્રકારનું વિલક્ષણ્ય તે ઘટ અને પૃથ્વી આદિમાં પણ દેખાય છે. કારણ કે જે ઘડાને વિષે બુદ્ધિમાન પુરુષને વ્યાપાર જોવામાં આવેલ નથી તેવા ઘડાને જોઈને પણ આ ઘડે જરૂર કઈ બુદ્ધિમાન પુરુષે બનાવ્યો છે-એવું જ્ઞાન થાય છે, પરંતુ પૃથ્વી આદિને જેવાથી કેઈને પણ એવું જ્ઞાન થતું નથી. માટે માત્ર-ઉત્પત્તિ નિમિત્તને આધીન હોવાથી— એ હેતુ બુદ્ધિમાનનું કાર્ય છે-' એ સંધ્યને સિદ્ધ કરવાને સમર્થ નથી. જે પૃથ્વી, પર્વત, ત્રિભુવનાદિ પદાર્થની રચના-ઉત્પત્તિ જ સિદ્ધ થતી નથી, તે પછી “ત્રિનયન-દેવદેવ મહાદેવ ભુવનરૂપ ભવનમાં રહેલ પદાર્થ સાર્થને પ્રકાશિત કરવામાં જ્ઞાનરૂપ દીપકવાળે છે અર્થાત્ સર્વજ્ઞ છે એ વાત તે. નિર્ધન પુરુષના દાન કરવાના મનોરથ જેવી છે અર્થાત વ્યર્થ છે. આ રીતે ક્રિયાપદનાં બે વચન (તિ-સૅ) નામની વિભક્તિનાં ત્રણ વચન (सि-टा-उम् ) भने ते२ भक्षरे। (त-ध-द-ध-न, ५-ब भ-म, य-र-ल-व) नो પ્રયોગ કરી શિવસિદ્ધિને વિધ્વંસ કરેલ છે. અર્થાત શિવ જગકર્તા હોઈ સર્વજ્ઞા छे से मान्यतानी निरास ४२८ छ. २१. . . (प.) तदा नाभिप्रेतेति गये अभिप्रेतः पदार्थो बुद्धिमत्कर्तृकावम् । अनुपलब्धपूर्वो. स्पत्तिव्यापारेन्द्र मूर्ध्न इति । अनुपलब्धपूर्व उत्पत्तिव्यापारो यस्येति समासः । स हि पिपीलिकादिभिनिष्पाद्यमानो न दृष्टः । इन्द्रमूर्द्धा वल्मौकः । निपेन्द्रमूर्ध्न इति घटवल्मीकयोः समाहारद्वन्द्वकरवात् । अन्य इति अनुपलब्धपूर्वोत्पत्तिथ्यापारेन्द्रमूनोंऽन्यः । कोऽर्थः ! उपलब्धपूर्वोत्पत्तिव्यापार त्यर्थः । अयमिति तरुविद्युदादिः ॥२६।। (टि.) तन्मात्रमेवेति निर्विशेषणमेव । तदा नाभिप्रेतेति अभिप्रेतस्य बुद्धिमद्विधेयतयाऽभिलषितस्य पदार्थस्य भूभूधरादेनिश्चयोत्पादनसमर्थम् । अनुपलब्धः पूर्वमज्ञातः पूर्व उत्पत्तिव्यापारो यस्य एवंविधस्येन्द्रमूनों वल्मीकस्य मनुष्यनिष्पाद्यनिश् चयनिमित्तं गृहीतमृन्मयत्ववत् । यथा इन्दमूर्द्धा मानवकृतः मृन्मय वात् कलशवत् । एतदनुमा नमलीकम् । निपेति घटः । उभयत्राऽपि घटे इन्द्रमूनि च । अयमिति इन्द्रमूख् । तत्तुल्येति मानव पूर्व यात्प्रतीतान्येन्द्रमूर्द्धसाम्येन । यतोऽत्रापीति भवत्प्रयुक्तानुमाने । अयमिते भूभूधरादिः पदार्थप्रपरः । तथेति बुद्धिमन्निमित्ताधीनात्मलाभरूपः । निपादिरिति घटादिः । परिभावित इति विचारतः । विवादेति विवादपद्धतिसमारूढो भूभूधरादिरपि तथेति बुद्धिमन्निमित्तोपेतः । पुरन्दरेति इन्द्रमू पि वल्मीकेनापि तनिर्वत्येति मानवनिष्पायेन । न तत्रेति वल्मी कशृङ्गे । यद्येवमिति कुरपुरन्दरमूनोंराकारवैरूप्यादेव मानवनिप्पाद्यानिष्पाद्य भेदः । एतद्वैरूप्यमिति वल्मीकोपदिष्टवरूप्यम् । अनुपलब्धेति पूर्वमज्ञातमतिमञ्चकजीविकम्यवसायस्वरूपेण ज्ञातेन । अयमिति निपादिः । शिवसिद्धीति प्रयोदशभिर्वणभ्यां यादेखिभिवचनैः स्यादेनियमेन शैवाभिमतं विश्वस्य शिव कर्तत्वं निरस्तं सुरिभिः ॥२६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254