________________
२१०
ईश्वरस्य जगत्कर्तृत्वनिरासः। [२. २६ - જૈન-એમ કહેવું તે પણ સ્તુત્ય નથી કારણ કે-તે જ ન્યાયે ઘટાદિ માનવકૃત જોયેલ હોવાથી રાફડે પણ માનવકૃત સિદ્ધ થઈ જશે.
નૈયાયિક-માનવકૃત ઘટાદિથી રાફડો વિલક્ષણ જોવાય છે. માટે રાફડામાં ते भानवत छ-से अनुमान युतियुत नथी..
જન-એમ કહો તે, પછી એ પ્રકારનું વિલક્ષણ્ય તે ઘટ અને પૃથ્વી આદિમાં પણ દેખાય છે. કારણ કે જે ઘડાને વિષે બુદ્ધિમાન પુરુષને વ્યાપાર જોવામાં આવેલ નથી તેવા ઘડાને જોઈને પણ આ ઘડે જરૂર કઈ બુદ્ધિમાન પુરુષે બનાવ્યો છે-એવું જ્ઞાન થાય છે, પરંતુ પૃથ્વી આદિને જેવાથી કેઈને પણ એવું જ્ઞાન થતું નથી. માટે માત્ર-ઉત્પત્તિ નિમિત્તને આધીન હોવાથી— એ હેતુ બુદ્ધિમાનનું કાર્ય છે-' એ સંધ્યને સિદ્ધ કરવાને સમર્થ નથી.
જે પૃથ્વી, પર્વત, ત્રિભુવનાદિ પદાર્થની રચના-ઉત્પત્તિ જ સિદ્ધ થતી નથી, તે પછી “ત્રિનયન-દેવદેવ મહાદેવ ભુવનરૂપ ભવનમાં રહેલ પદાર્થ સાર્થને પ્રકાશિત કરવામાં જ્ઞાનરૂપ દીપકવાળે છે અર્થાત્ સર્વજ્ઞ છે એ વાત તે. નિર્ધન પુરુષના દાન કરવાના મનોરથ જેવી છે અર્થાત વ્યર્થ છે.
આ રીતે ક્રિયાપદનાં બે વચન (તિ-સૅ) નામની વિભક્તિનાં ત્રણ વચન (सि-टा-उम् ) भने ते२ भक्षरे। (त-ध-द-ध-न, ५-ब भ-म, य-र-ल-व) नो પ્રયોગ કરી શિવસિદ્ધિને વિધ્વંસ કરેલ છે. અર્થાત શિવ જગકર્તા હોઈ સર્વજ્ઞા छे से मान्यतानी निरास ४२८ छ. २१. . .
(प.) तदा नाभिप्रेतेति गये अभिप्रेतः पदार्थो बुद्धिमत्कर्तृकावम् । अनुपलब्धपूर्वो. स्पत्तिव्यापारेन्द्र मूर्ध्न इति । अनुपलब्धपूर्व उत्पत्तिव्यापारो यस्येति समासः । स हि पिपीलिकादिभिनिष्पाद्यमानो न दृष्टः । इन्द्रमूर्द्धा वल्मौकः । निपेन्द्रमूर्ध्न इति घटवल्मीकयोः समाहारद्वन्द्वकरवात् । अन्य इति अनुपलब्धपूर्वोत्पत्तिथ्यापारेन्द्रमूनोंऽन्यः । कोऽर्थः ! उपलब्धपूर्वोत्पत्तिव्यापार त्यर्थः । अयमिति तरुविद्युदादिः ॥२६।।
(टि.) तन्मात्रमेवेति निर्विशेषणमेव । तदा नाभिप्रेतेति अभिप्रेतस्य बुद्धिमद्विधेयतयाऽभिलषितस्य पदार्थस्य भूभूधरादेनिश्चयोत्पादनसमर्थम् । अनुपलब्धः पूर्वमज्ञातः पूर्व उत्पत्तिव्यापारो यस्य एवंविधस्येन्द्रमूनों वल्मीकस्य मनुष्यनिष्पाद्यनिश् चयनिमित्तं गृहीतमृन्मयत्ववत् । यथा इन्दमूर्द्धा मानवकृतः मृन्मय वात् कलशवत् । एतदनुमा नमलीकम् । निपेति घटः । उभयत्राऽपि घटे इन्द्रमूनि च । अयमिति इन्द्रमूख् । तत्तुल्येति मानव पूर्व यात्प्रतीतान्येन्द्रमूर्द्धसाम्येन । यतोऽत्रापीति भवत्प्रयुक्तानुमाने । अयमिते भूभूधरादिः पदार्थप्रपरः । तथेति बुद्धिमन्निमित्ताधीनात्मलाभरूपः ।
निपादिरिति घटादिः । परिभावित इति विचारतः । विवादेति विवादपद्धतिसमारूढो भूभूधरादिरपि तथेति बुद्धिमन्निमित्तोपेतः । पुरन्दरेति इन्द्रमू पि वल्मीकेनापि तनिर्वत्येति मानवनिष्पायेन । न तत्रेति वल्मी कशृङ्गे । यद्येवमिति कुरपुरन्दरमूनोंराकारवैरूप्यादेव मानवनिप्पाद्यानिष्पाद्य भेदः । एतद्वैरूप्यमिति वल्मीकोपदिष्टवरूप्यम् । अनुपलब्धेति पूर्वमज्ञातमतिमञ्चकजीविकम्यवसायस्वरूपेण ज्ञातेन । अयमिति निपादिः । शिवसिद्धीति प्रयोदशभिर्वणभ्यां यादेखिभिवचनैः स्यादेनियमेन शैवाभिमतं विश्वस्य शिव कर्तत्वं निरस्तं सुरिभिः ॥२६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org