________________
२०९
૨. ૨૬]
ईश्वरस्य जगत्कर्तृत्वनिरासः। धरभुवनादिप्रायः पदार्थोऽन्यो बुद्धिमन्निमित्तोपेतः परिभावितो वर्तते । ततो विवादपद्धतिप्रतिबद्धोऽप्ययं न तथा भवितुं लभते ।
ननु निपादिविद्यते बुद्धिमन्निमित्तोपेतः परिभावितः, अतो विवादापन्नोऽपि तथाऽनुमातुमनुरूपः । तदवद्यम्, यतोऽन्यत्रापि निपादिरेव मानवनिर्वत्यों विभावितो विद्यते, ततः पुरन्दरमूनोऽपि तन्निवर्थन नितरां भवितव्यम् । ननु नरनिर्मितनिपादितः पुरन्दरमूनों वैरूप्यमुपलभ्यते. ततो न तत्र मर्यनिवार्यतानुमानमुपपन्नम् । यद्येवम्, तदानीमेतद् वैरूप्यं निपादितो भूभूधरभुवनादेरपि परिभाव्यते, यतो निपादिनाऽनुपलब्धबुद्धिमद्व्यापारा मनाऽप्युपलब्धेन नियमतो निर्वर्तितोऽयं मतिमतेति बुद्विरुपाद्यते, न पुनर्भुवनादिना । ततो न निमित्ताधीनात्मलाभवमानं बुद्धिमद्धेतुत्वप्रीतिविधानबन्धुरम् ।
यदा तु धरित्रीयरित्रीधरत्रिभुवनादिविधानं न प्रतीतम्, तदानीं त्रिनयनो भुवनभवनान्तभांविभावत्रातप्रद्योतनप्रबलंवेदनप्रदीपवान्, इति निधनदानमनोरथप्रथैवेयમિતિ || ४ त्यादिवचनद्वयेन स्यादिकवचनत्रयेण वर्णैस्तु ।
त्रिभिरधिकैर्दशभिरथं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥१॥२६॥ (તિ, તે સિ, ટા, રુર I તથધન | વમમ | થરવ !)
વળી, કોઈ પણ વિશેષણ વિના નિમિત્તાધીનાત્મલાભ માત્ર એટલે જ હેતુ કહો તે તે તમને અભિપ્રેત પદાર્થની પ્રતીતિ કરાવી શકશે નહીં. જેમ કે જેની ઉત્પત્તિને વ્યાપાર પૂર્વે જાણ્યું નથી એવા રાફડામાં “મનુષ્યજન્યત્વ સિદ્ધ કરવાને મૂકેલ “મૃત્મયત્વ હતુ. અહીં ઘડા અને રાફડાના “મૃત્મયત્વ” માં કંઈ ભેદ નથી અર્થાતુ રાફડે માનવકૃત છે મૃત્મય હોવાથી ઘડાની જેમઆ અનુમાનમાં ઘટે અને ફડે એ બનેમાં “મૃત્મયત્વ” હેતુ સમાન હોવા છતાં તે ઘડાના માનવકતૃત્વની જેમ રાફડાના માનવકતૃત્વને સિદ્ધ કરતું નથી.
તૈયાયિક-ઘડે અને રાફડે એ બન્નેમાં “મૃત્મયત્વ' સમાન હોવા છતાં જગતમાં માનવકૃત બીજો કોઈ રાફડે પ્રસિદ્ધ નથી. માટે વિવાદાસ્પદ આ રાફડો પણ બીજા રાફડા જેવો હોવાથી મનુષ્યજન્ય-માનવકૃત નથી. આ પ્રમાણે મૃત્મયત્વ સમાન છતાં તે પ્રતીતિ કરાવી શકતું નથી. - જન-તમારું આ કથન નિર્દોષ નથી. કારણ કે જે એમ કહો તે પ્રકૃત અનુમાનમાં પણ અન્ય કઈ પૃથ્વી-પર્વતાદિ પદાર્થ પણ આ પૂર્વે બુદ્ધિમપુરુષથી જન્ય જાણેલું નથી. એટલે વિવાદાસ્પદ પૃથ્વી -પર્વતાદિને વિષે પણ બુદ્ધિમજાન્ય-બુદ્ધિમાન પુરુ બનાવેલ છે એમ અનુમાન કરી શકાય નહીં.'
નિયાયિક-ઘટાદિ પદાર્થ વિષે બુદ્ધિમાન પુરુષે તે બનાવેલા છે, એવું સ્પષ્ટ દેખાય છે. માટે વિચાર કરતાં વિવાદાસ્પદ પૃથ્વી આદિ વિષે પણ તે જ પ્રમાણે બુદ્ધિમાન પુરુ બનાવેલ છે-એમ અનુમાન કરવું યુક્તિયુક્ત છે.
१४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org