Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 224
________________ २११ २. २७] केवलिनः कवलाहारसिद्धिः। केटिन कवटाहारवत्वं सर्ववित्वं विरुध्यत इतीप्टवतो नग्नाटान् विघटयितुमाहुः--- न च कालाहारयत्त्वेन तस्याऽसर्वज्ञत्वम्, कवलाहार सर्वज्ञत्वयोरविरोधात् ॥२७॥ ११ तथाहि अनयोः साक्षात् , परम्परया वा विरोधमभिदधीर नहीकाः ? तत्र यदि साक्षात्पक्षोपक्षेपदीक्षा दक्षा विवक्षेयुः क्षपणकाः, तत् क्षुगम् । न हि सति सार्वश्ये केवली कवलान् न प्राप्नोति, प्राप्तानपि नाऽऽहतुं शक्नोति, शक्तोऽपि वा विमलकेवलाऽऽलोकपलायनशङ्कया नाहरतीयस्ति संभवः, अन्तरायकेवलावरणकर्मणोः समूलकापकपणात् । अथ परम्पराकल्पकल्पनास्वल्पत पगा जपेयुः, तदप्यापीयः, यतः किमेवं सति कवलाहारस्य व्यापकम् , कारणम् , कार्यम् , सहचरादि वा सार्वश्येन विरोधमधिवसेत् ? अशंपमपि चैतत् परस्परपरिहारण, सहानवस्थानन वा विरुध्येत ? । प्राचीनेन चेत् । तदानी तावकज्ञानेनाऽपि साकं कवलाहारुयापकादेः परस्परपरिहारस्वरूपविरोधसद्भावाद् भवतोऽपि कवलाहाराभावः स्यात्-इत्यहो : पुरुपकारः, यत् स्वस्यैव प्रभवितासि । द्वितीयेन तु न तावद व्यापकं व्याहन्यते । कवलाहारस्य हि व्यापकं शक्तिविशेषवशादुदरकन्दराकोग क्षेपः । स च सति सार्वश्ये सुतरां संभाव्यते, वीर्यान्तरायकर्मनिर्मूलोन्मूलनात् तत्र तत्क्षेपहेतोः शक्तिविशेषस्य संभवात् । કેન્સી કલહાર કરે તે તેના સર્વજ્ઞત્વની હાનિ થાય એવી માન્યતા ધરાવનાર (અર્થાત કેવલીને કલાહારને વિરોધ કરનાર) દિગમ્બરનું ખંડન તે કવિલાહારી હોવાથી અસર નથી. કારણ કે કવલાહાર અને સર્વત્વનો विश५ न. २७ S૧ તે આ પ્રમાણે-દિગમ્બરો કલાહાર અને સર્વજ્ઞત્વને વિરોધ સાક્ષાત છે એમ કહેશે કે પરંપરાથી? સાક્ષાત્ વિરોધનું કથન તુચ્છ છે, કારણ કે કેવલીમાં સર્વપલું હોવાથી કેળીઓને પ્રાપ્ત કરી શકતા નથી અથવા પ્રાપ્ત થયેલ કેળીઓને આહાર કરી શકતા નથી કે નિર્મળ કેવલજ્ઞાન ચાલી જવાને ભયે આહાર કરતા નથી ? આમાંના કશાને સંભવ નથી, કારણ કે અંતરાય કર્મ અને કેવલજ્ઞાનાવરારા કર્મને મૂળમાંથી સદંતર નાશ થયેલ છે. અર્થાત કેવલીમાં સર્વત્ર અને આહારની પ્રાપ્તિ આદિને સંભવ છે. - કવલાહાર અને સર્વજ્ઞત્વને પરંપરાએ વિરોધ કર્યો તે અમે પૂછીએ છીએ કે કલાહારનું વ્યાપક, કારણ, કાર્ય કે સહચાદિ સર્વજ્ઞત્વના વિરોધી છે ? વળી તેમને એ વિરોધ પપપરિડારરૂપ છે કે સહાનવસ્થાનરૂપ છે? પરસ્પર પરિ. હારરૂપ વિરોધ માનો તે તમારા જ્ઞાન સાથે પણ કવલાહારના વ્યાપકાદિને પરપરિહારરૂપ વિરોધ છે જ, તે તમારામાં પણ કલાહારને અભાવ થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254