________________
चाक्षुपाप्राप्यकारित्व विचारः ।
कारकत्वमपि तद न शोभतं प्राप्यकारिणि यदीक्षणे मतम् । प्राप्य वस्तु विननोति तद् मतिं नैव चक्षुरिति तत्त्वनिर्णयः ।।६६।। अद्रिचन्द्रकलनेषु येत्यदः प्राक् प्ररूपितमुपैति नो धटाम् ।
रहिमसंचयविपञ्चितं हि तत् ते च तत्र 'नितरां व्यपाकृताः ॥६॥ નૈયાયિક-મંત્રને સાક્ષાસંબંધ એના સ્વામી (અધિષ્ઠાયક દેવ સાથે છે, અને દેવને સંબંધ સ્ત્રી સાથે છે. એટલે મંત્રોચ્ચારથી પ્રસન્ન થયેલ તે દેવતા પિતા સાથે સંબંધવાળી સ્ત્રીને મંત્ર ભણનાર પુરુષ પ્રત્યે પ્રેરણ કરે છેએમ પરંપરા સંબંધ છે. ૬૧.
જૈનઆ વિષયમાં તમને પૂછીએ છીએ કે-મન્તાક્ષરોના સમૂહને દેવના આત્મા સાથે કર્યો સંબંધ છે? કારણ કે તમારા મતાનુસાર આ મન્ચાક્ષરોને સમૂહ શબ્દરૂપ હોવાથી આકાશને ગુણ છે, તે પછી દેવને વિષે મન્ટનો સંબંધ છે, એ કથન કઈ રીતે સંગત થશે? અર્થાતું નહીં થાય. દર
નિયાયિક-શબ્દોનો આશ્રય આકાશ છે, અને તે વ્યાપક છે. તે તે આકાશ દ્વારા શબ્દરૂપ મન્તાક્ષરોના સમૂહને દેવના વ્યાપક આત્મા સાથે સંબંધ થશે.
જૈન–એમ પણ તમે કહી શકશે નહીં, કારણ કે-વ્યાપક દ્રવ્યોને પરસ્પર સંસર્ગ તમે એ માનેલ નથી. ૬૩.
વળી (નવીન તૈયાયિકાદિ કે વૈશેવિકાદિ) જેઓ વ્યાપક દ્રવ્યોને પણ પરસ્પર સંગ સંબંધ માને છે, તેઓના મતે પણ અતીત વસ્તુને વિષય કરનાર મન અને શબ્દ વડે હેતુમાં સ્પષ્ટ વ્યભિચાર દેખાય છે. અર્થાત જે વસ્તુ નષ્ટ થઈ ગઈ તેની સાથેના સંસર્ગને અસંભવ છતાં મન અને શબ્દ તેના બોધના કારક છે. ૬૪. વળી આ કારકત્વ હેતુમાં લેહચુંબક વડે પણ વ્યભિચાર છે, કારણ કે, ચુંબક શક્તિ લેહચુંબકમાં સ્થિત હોઈ લેહને અપ્રાપ્ત છતાં દૂરગત લેહનું આકર્ષણ કરે છે, આ અંગે શંકા અને સમાધાન વિગેરે જિજ્ઞાસું બુદ્ધિમાનોએ સ્યાદ્વાદરત્નાકર( પૃ. ૩૩૦-૩૧ )માંથી જાણી લેવાં. ૬૫
માટે ઉપર મુજબ વિચારતાં ચક્ષુમાં પ્રાપ્યકારિત્વની સિદ્ધિ માટે અપાત આ કારકત્વ હેતુ જરાએ શોભાપદ નથી, તેથી કરીને ચક્ષુ પદાર્થને પ્રાપ્ત કર્યા વિના જ જ્ઞાન કરાવે છે, એ અબાધિત સિદ્ધાન્ત જાણ. ૬૬.
વળી પર્વત અને ચંદ્રજ્ઞાનમાં તમે જે કાલવિલમ્બ (લેક ૩ ) કહ્યું હતો તે પણ યુક્તિયુક્ત નથી કારણ કે-રમિચકને માનવાથી આ કથન થઈ શકે છે, પરંતુ ચક્ષુમાં તે રમિકનું અમેએ સર્વથા ખંડન કરી નાંખેલ છે. ૬૭.
(५०) अथापीति परम्परापक्षस्योपक्षेपः । स्वयोगिनीमिति स्वसम्बद्धाम् ॥६१॥ आश्रयद्वारत इति। शब्दस्यायो ह्याकाशः । स च सर्वव्यापी । अस्येति मन्त्रवर्णविसरस्य ।।६३।। व्याप
૧ તત્ર દિપિ ચ • મુvtI |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org