Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ २. २१] तमसो भावरूपत्वम् । नैतदुपपत्तिपदवीं प्रतिपद्यते, यतः स्पर्शवन्त एव तामसाः परमाणवः प्रोच्यन्ते । यत्पुनस्तत्रोपादेशि-स्पर्शवतस्तत्कार्यद्रव्यस्य क्वचिदप्यनुपलम्भादिति । तदसत्यम्, शीतस्पर्शवतस्तमोद्रव्यस्यैव तःकार्यस्य दर्शनात् ।। तत्र स्पर्शसद्भावे किं प्रमाणम् !- इति चेत् । तदभावे किं प्रमाणम् ?- इति वाच्यम् । न हि तत्प्रतिपेधकप्रमाणमन्तरेणाऽस्पर्शवत्त्वात् कार्यद्रव्यानारम्भस्त्वया प्रसाधयितुं शक्यते । अस्माकं तु तत्सद्भावे प्रमाणाभावेऽपि तावद् न काचित् क्षतिः । न च नास्त्येव तत्, प्रत्यक्षस्यैव सद्भावात् । तथाहि-दिवा दिवाकरकरालातपप्रपातोपतप्तवपुषः पथिकास्तमित्रासंतमसशैत्यसंपर्कात् प्रमोदन्ते । न च तापाभावमात्रसूत्रित एव तेषां प्रमोदः, प्रतीतिबाधात् । तन्मात्रनिमित्तो हि 'घटोऽत्र नास्ति'इतिवत्, 'तापः संप्रति नास्ति' इति प्रतिपेवमुख एवं प्रत्ययः प्रादुःष्यात्, न तु . 'संप्रति शीतलीभूतं मे शरीरम्' इति विधिमुखः । तथात्वे हि तमोऽभावमात्रसूत्रित एवायमालोकप्रत्ययः' इत्यपि वावदूकस्य वदतो वदनं न वक्रीभवेत् । अथान्धकारनिबन्धनत्वे शैत्यस्पर्शप्रत्ययस्य निबिडतरघटितकपाटसंपुटे गवलकुवलयकलकण्ठीकण्ठकाण्डकृष्णान्धाकारैकार्गवीभूते कारागारे क्षिप्तस्य पुंसः सुतरां तत्प्रत्ययो भवेत्-इति चेत् । तापाभावनिमिततायामपि सुतरां स किं तत्र न स्यात्, तत्रात्यन्तं तापाभावसंभवात् ! तस्माद् मन्दमन्दसमीरलहरिपरिचय एव जलस्पर्शस्येव तत्स्पर्शस्याऽप्यभिव्यक्ती हेतुः । न चासौ तत्रास्तीति न तत्र तत्प्रतीतिः प्रादुर्भवति ।। જેન-તમારું આ કથન યુક્તિયુક્ત નથી. કારણ કે અમે અન્ધકારના પરમાણુઓને સ્પર્શવાળા જ કહીએ છીએ. તમે જે એમ કહ્યું કે “સ્પર્શવાળા કાર્યદ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી તે અસત્ય છે. કારણ કે શીત સ્પર્શવાળું જે અંધકારદ્રવ્ય પ્રતીત થાય છે, તે જ તેનું કાર્ય છે. श-मारमा ५२ छ सभा युप्रभा छ ? સમાધાન-અમે તમને જ પૂછીએ છીએ કે અન્ધકારમાં સ્પર્શ નથી એમાં પણ કયું પ્રમાણ છે? એ તમે જ કહે. અન્ધકારમાં સ્પશને નિષેધ કરનાર પ્રમાણ આપ્યા વિના અન્ધકારના પરમાણુમાં સ્પર્શ નથી માટે તે કાર્યના અનારંભક છે એમ પણ તમે સિદ્ધ કરી શકશે નહીં. જ્યારે અમારા પક્ષે અન્યકારના પરમાણુમાં શીતરસ્પર્શના સદ્વાવમાં પ્રમાણ ન હોય તે પણ કોઈ જાતને દોષ આવશે નહીં, અર્થાતુ અમે તે કાર્યના આધારે કારણ દ્રવ્યની કલ્પના કરીએ છીએ, એટલે કે-અન્ધકારદ્રવ્યને શીત સ્પર્શ અનુભવીને તેના કારણ પરમાણુમાં પણ શીત સ્પર્શની કલ્પના કરીએ છીએ. અને અન્ધકારમાં રહેલ શીતસ્પશને સિદ્ધ કરવાનું પ્રમાણ નથી એમ પણ નથી. અન્ધકારગત સ્પર્શ સિદ્ધ કરવાને પ્રત્યક્ષ પ્રમાણ છે જ. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254