________________
[ ૮૨
. ૬]
शून्यवादः। : દૉા–“જે પદાર્થો ઉત્પન્ન થાય છે, તેમની જે ભૂતિ (ઉત્પત્તિ) છે, તે જ ક્રિયા અને તે જ કારણ કહેવાય છે”—આ વચનને આધારે એમ કહી શકાય કેતેઓની ઉત્પત્તિ તે જ ઉત્તર ઉત્પત્તિમાં કારણ કહેવાય છે.
સમાધાન–જે એમ હોય તે રૂપાણુઓ રસાણના અને રસાણુઓ રૂપાળુએના ઉપાદાનકારણ થઈ જશે, કારણ કે-બને સ્થળે ઉત્પત્તિમાં ભેદ નથી.
દ્વિતીયાદિ ક્ષણે સતુથી કાર્યોત્પત્તિ થાય છે, એ દ્વિતીય પક્ષ પણ પ્રશંસનીય નથી કારણ કે તેમ માનવા જતાં તમારા ક્ષણક્ષય પક્ષના જ ક્ષયની આપત્તિ આવશે. અર્થાત્ વસ્તુ ક્ષણિક નન્હીં રહે, અસલ્વરૂપ હોવા છતાં પરમાણુઓ કાર્યના ઉત્પાદક છે, એમ કહે છે તેઓને એક સત્તા ક્ષણ છોડીને સર્વદા કાર્યોત્પત્તિને પ્રસંગ આવશે. કારણ કે-એક સત્તાક્ષણ સિવાય સર્વદા તેમની અસક્રુપતામાં કાંઈ વિશેષફર નથી, સદુ-અસત્યસ્વરૂપ-ઉભયસ્વરૂપ પક્ષ તે મુશ્કેલીથી રોકી શકાય એવા વિરોધના સંબંધથી દુર્ધર (દખે કરીને ધારણ કરી શકાય તે) છે, કારણ કેપરમાણુઓ જે સત છે તે અસત્ કઈ રીતે હોઈ શકે? અને જે અસતું હોય તે તે સત કઈ રીતે હોઈ શકે? અનુભયસ્વભાવ પક્ષ પણ સંગત નથી કારણ કેવિધિ અને પ્રતિધમાંથી કોઈ એકના પ્રતિધથી બીજાની અવશ્ય સિદ્ધિ થાય છે. તેથી અણુઓ સૂફમબુદ્ધિથી વિચારતાં ક્ષણિકરૂપે સિદ્ધ થઈ શકતા નથી.
પરમાણુ કિયત્કાલ સ્થાયી છે, એ પણ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે-ક્ષણિક પક્ષને ખંડન માટે કહેલી યુક્તિઓ અહીં પણ અવતરી શકે છે. અર્થાત્ પૂર્વોક્ત દથી પરમાણુ કિયત્કાલસ્થાયી પણ સિદ્ધ થઈ શકતા નથી. વળી, કિયત્કાલ
સ્થાયી પરમાણુઓ અર્થ કિયારહિત છે કે અર્થ ક્રિયાકારી? પહેલા પક્ષમાં ગગનારવિંદની સુગંધિની જેમ પરમાણુઓમાં અસત્વની આપત્તિ આવશે. બીજો વિકલ્પ માને તે-તે પ્રમાણુઓ અકૂપકાયને કરે છે, સપકાર્ય કરે છે, ઉભયરૂપ કાર્ય કરે છે, કે અનુભયરૂપ કાર્યને કરે છે? અસક્રેપકાર્યને કરે છે એમ માને તે હાથીની કેશવાળી વિગેરે કાર્યો કેમ ન કરે? સદ્રપ કાર્યને કરે છે એમ માને તે-જે પ્રથમથી જ સત્ છે એવા સત્કાર્યનું કરવું કઈ રીતે સંગત થશે? વળી સત્કાર્યને પણ ફરીથી કરવામાં આવે તે શું કઈ પણ વખતે ક્રિયાને વિરામ થશે? ત્રીજે અને ચોથે વિક૬૫ તે પૂર્વે કહેલ સદસક્રપાદિ ભેદ–વક. પની જેમ બુદ્ધિમાન પુરુ એ સ્વયં ખંડન કરવા યોગ્ય છે. તેથી કરીને આશુરૂપ અર્થ સર્વથા-કોઈ પણ યુક્તિ દ્વારા સિદ્ધ થઈ શકતું નથી.
(पं०)अनपेक्षत्वेनेति कारणस्यापेक्षा नास्ति । नित्यं सत्त्वमित्यादि श्लोकार्द्धम् । उत्तरार्ध તુ- “ગોકાતો હિ માવાનાં ઘણાવવામ: ૧ ____ सन्तश्चेदिति । स्वकार्य कुर्युरिति योगः । क्षणक्षयक्षयापत्तेरिति क्षणिकपक्षस्य चर्च्यमानत्वात् ।
(टि) ननु किमिहेत्यादि। भवनप्रतिषेध इति कस्मादपि न भवतीत्यर्थः। निरुपाख्येति आद्यन्तोपाख्यानरहितत्वात्सनातनः शाश्वत इत्यर्थः । नित्यं सत्त्वमिति । अहेतोरिति निर्हेतुकपदार्थस्य । अन्येत कारणाभावात् । अथ भूतिरित्यादि । सैवेति अन्यवस्तूनां कारणं सैव भूतिरेव । ते
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org