________________
so
વિનિપામ્ . | [૨. ૨ . अपि च, भेदाख्यातावपि प्रत्यक्षस्मरणयोर्भेदाख्यानं किं स्वेनैव वेद्यते ?इत्यादि सकलविकल्पपेटकमाटीकत एव-इति स्ववधाय कृत्योत्थापनमेतद् भवतः ।
જૈન-તમારા અનુમાનના હેતુની અસિદ્ધતા દેવને દૂર કરવાને તમોએ જે વિક૯પ કર્યા તેમાં અમારું કહેવું એમ છે કે-અન્યરૂપે અર્થાત છીપ આદિરૂપે રહેલ પદાર્થનું અન્યરૂપે એટલે રજતારિરૂપે જે જ્ઞાન તે જ વિપર્યય છે, અને તેનું અવધારણનિશ્ચય “આ રજત નથી એવું જ્ઞાન જે તેને ઉપમદ કરી બાધકરૂપે ઉત્પન્ન થાય છે, તે વડે થાય છે. આથી કરીને અન્યથાપ્રથન અને ઉત્તરજ્ઞાન તેનું ઉપમઈક છે, આ બે વિકપ સિવાયને વિકલ્પસમૂહ મુખની વાચાળતાના આડંબરરૂપ હોઈ માત્ર વિડમ્બનારૂપ છે. અર્થાત વ્યર્થ છે.
–તે વિતીય છે કે સજાતીય ? વિગેરે વિકલ્પ વિષે તમારે ઉત્તર છે?
સમાધાન-ઉત્તર અપાઈ જ ગયો છે. તે ગમે તેવું હો, પણ જે તે તેને ઉપમદ કરી ઉત્પન્ન થતું હોય તે તે સઘળું એનું બાધક થઈને પૂર્વજ્ઞાનના વિપરીત્યને પ્રગટ કરે છે.
અને ઉપમદ એ પ્રધ્વંસ નથી કે જેથી કરીને પટજ્ઞાનને પ્રધ્વંસ કરી ઉત્પન્ન થતું ઘટજ્ઞાન પટજ્ઞાનનું બાધક થઈ જાય. પણ ઉપમદને અર્થ તે એ છે કે-પ્રથમ જ્ઞાનમાં પ્રતિભાત વસ્તુની અસત્તાનું ભાન કરાવવું એટલે કે-મારા જ્ઞાનમાં જે રજત જણાયું છે તે રજત નથી જ.” આ પ્રકારનું જ્ઞાન થવું તે છે.
વળી, ભેદાખ્યાતિ વિષે પણ પ્રત્યક્ષ અને સ્મરણનું ભેદાખ્યાન “શું સ્વતઃ જણાય છે ઈત્યાદિ તમે કરેલ સમસ્ત વિકલ્પસમૂહ લાગુ પડે છે, અને આમ કરીને તમે એ પોતે જ પોતાના વધ માટે આ વિકલ્પસમૂહરૂપ કૃત્યા-મારી-મરકીનું ઉત્થાપન કરેલ છે.
(प.) पश्चादुज्जम्भमाणेन वाधकनावधार्यते इति उत्तरज्ञानेनायधार्यते ।
तदखिलमिति विजातोयं वा सजातोयं वा । तथात्वमिति वैपरी यम् । तत्प्रतिभात. वस्त्वसत्त्वख्यापनमिति असत्त्वख्यापनमुपमर्दः ।
स्ववधाय कृत्योत्थापनमेतदिति । यथा कश्चित् कृत्यां मारिमुत्थापयति । सा चोत्थिता सती तमेव हन्ति ।
(टि.) अथ विजातीयमित्यादि । तदिति उत्तरज्ञानम् । ते इति हे समाधानवादिन् तव । तस्येति रजतमिति' प्रत्ययस्य । तथात्वमिति वैपरोत्यम् ।.किन्तु तत्प्रतीति तेन पूर्वज्ञानेन प्रतिभातं प्रतिभासितं यद् वस्तु तस्य असत्त्वख्यापनम्।
अपि चेत्यादि । मेदाख्याताविति विवेकाख्यातायपि ।
अथ प्रकृतज्ञाने रजतप्रतिभाने कथं तेन शुक्तिकाऽपेक्ष्येत ? तन्न, संवृतस्वाकारायाः समुपात्तरजताकारायाः शुक्तिकाया एवात्र प्रतिभानात् । वस्तुस्थित्या
१°मुपस्था ल । २ अथ पूर्वानुभूतरजतप्रतिभाने मुपा । .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org