________________
૧૮
પૂજ્યપાર આચાર્યદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ મુંબઈ ભાયખલા જૈન ઉપાશ્રયમાં સંવત ૨૦૩૧ નું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સંવત ૨૦૩૨ ના માગસર સુદ પહેલી ૮ ની રાત્રે ૯-પપ વાગતાં ખૂબ સમાધિ પૂર્વક કાલધર્મ પામતા શિષ્ય-પ્રશિ, સમુદાય અને શ્રી સંઘને મહાન બેટ પડી છે. મારી સાહિત્યક પ્રવૃત્તિમાં પૂજ્ય ગુરુદેવની હુંફાળી મમતા માર્ગદર્શન અને જે પ્રેરણા મળતી હતી તે હવે સાક્ષાત તે મળશે નહિ પણ સ્વર્ગમાં રહ્યા છતાં તેઓશ્રી આશીર્વાદ જરૂર વરસાવતા રહેશે એવી અભિલાષા રાખું છું. આ ગ્રંથ તેઓશ્રીને સમર્પણ કરી છે કૃતાર્થતા અનુભવું છું. •
મારી સાહિત્યક પ્રવૃત્તિમાં પૂજ્ય મારા વડીલ ગુરુ ભ્રાતાદિ, સદાનંદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય , વર્ધમાન સૂરીશ્વરજી મહારાજ સાહેબ, વિદ્ધયે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ચિદાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, શાંત સ્વભાવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયંતશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, તિર્વિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રૈવત સૂરીશ્વરજી મહારાજ સાહેબ, તથા લઘુગુરુ ભ્રાતાદિ મુનિરાજ શ્રી દેવભદ્ર વિજયજી, મુનિરાજ શ્રી જયદેવ વિજયજી, મુનિરાજ શ્રી સિદ્ધાચલ વિજયજી, મુનિરાજ શ્રી ભુવનકીર્તિવિજ્યજી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org