________________
૧૬ >>>_____!_!_____xoxox પ્રવૃત્તિએ ચાલે છે, તેથી આ પુસ્તકમાં અનેક પ્રતા, વિધિઓ વગેરે મેળવી પૂછવા ચેાગ્યને પૂછીને ખુલાસા મેળવીને બરાબર કરવા યત્ન કરેલ છે. જેથી પ્રાયઃ સર્વ સમુદાયામાં આ પુસ્તક મુજબ ક્રિયા-વિધિ કરાવી શકે.
જ્યારે કાલગ્રહણ આદિ મેટા ચેગની વિધિ તે સ્વ. સિદ્ધાંતમહાદધિ પૂજ્યપાદ આચાર્યં ભગવત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની હાજરીમાં અમારા સમુદાય માટે કરવામાં આવેલી. નેટને અનુસાર રાખેલી છે અને સુધારવા ચેાગ્ય સુધારા કરેલ છે.
સમુદાય માટે આ બુકમાં આપેલી વિધિ મુજબ સઘળી વિધિ કરાવવા માટે પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ ભાર મૂકેલા છે. જેથી વિધિની એકતા રહી શકે. આથી આ બીજી આવૃત્તિમાં બધી વિધિએ બરાબર કરવા ધ્યાન રાખેલ છે. તેમ છતાં કેાઈ અગત્યની ભૂલ અજાણતાં પણ રહી ગઇ હાય તેા તેના જાણકાર મહાત્માએ મને જણાવવા કૃપા કરે. જેથી તેને ચેગ્ય સુધારા કરી શકાય.
આ ગ્રંથમાં ચાર વિભાગે રાખ્યા છે. પહેલા વિભાગમાં પ્રત્રજ્યા-દીક્ષાવિધિ, માંડલિયા ચેગ, અનુયાગ વિધિ, દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનેા મૂલ, વડીદીક્ષા
તે
ZZ學
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org