________________
૧૪
Sm
Jessuru ~
શ્રાવકે સૂક્ષમ અર્થના જણ ગીતાર્થ સદશ બની શકે છે. એક વર્તમાનમાં કેટલા પંડિત-ગૃહસ્થ આગામે સ્વયં વાંચી, સ્વયં મતિકલ્પના મુજબ અર્થવિવેચન કરી રહ્યા છે, તેથી અનર્થ અને લાભને બદલે નુકશાન વધુ દેખાય છે.
શ્રાવકને પણ શ્રી નમસ્કાર મહામંત્ર આદિ સૂત્રેનાં ઉપધાન કર્યા પછી જ તેને અધિકાર પ્રાપ્ત થાય છે. માટે વહેલામાં વહેલી તકે ઉપધાન કરવા ઉપર શાસ્ત્રો ભાર મૂકેલે છે. શ્રાવકોને ઉપધાન અને સાધુઓને ભેગેદ્વહનમાં વિશેષ તપ અને કિયાનુષ્ઠાન કરવાનું હોય છે. તેથી સાધક આત્માને પિતાના મનની એકાગ્રતા થવા પૂર્વક શ્રી કૃતધર્મ તથા ચારિત્ર ધર્મની આરાધના, જ્ઞાનાચારની શુદ્ધિ, શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન વગેરે ઘણું લાભ થાય છે. આ રીતે જ્ઞાન-દર્શન–ચારિત્રની અદ્ભુત આરાધનાથી કર્મોની ઘણું નિર્જરા થાય છે, સર્વ કર્મોની નિર્જરા થતાં આત્માને મેક્ષ થાય છે.
આ પુસ્તકમાં યોગ અંગેની લગભગ સઘળી વિધિએનું સંપાદન કરવામાં આવેલું છે. સૌ પ્રથમ “શ્રી બૃહાગવિધિ” નામથી સં. ૧૯૮૪ માં. પં. ખાન્તિવિજયજી ગણિવરે ગાદિ વિધિઓનું સંપાદન કરેલું એક પુસ્તક પ્રગટ થયું હતું. અશુદ્ધિઓ હોવા છતાં સાધુસાવીઓમાં તે ઘણું ઉપયેગી નીવડયું હતું અને વિધિ
SMVS MASSASSMAN S
SSC
લ
:
<ul
ડ
>
*:: પશ્ચા -શસ્ત્રો :: • ••1) જન જસ્ટ.. SSCNLM. NIH. NO. s.so
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org