________________
૧૩
ક
22
27) (કj.* *
: )) WESANA
IMMS
એસ્સાર સ્ટ્ર
અર્થ કરવામાં કહેવાતા જૈન-જૈનેતર પંડિતાએ કેવા છબરડા વાળ્યા છે, તે આજે અજાણ્યું નથી.
દવાખાનામાં રાખવામાં આવેલા બાટલાઓ ઉપર દવાનાં નામ લખવામાં આવેલા હોય છે, તે નામ વાંચીને દરદી જાતે જ બાટલાની દવાનો ઉપયોગ કરી નિગી થવાની આશા રાખે છે તે ફળે ખરી ? નિરગી તે ન થાય પણ વધુ રોગી બની, વખતે મૃત્યુ પણ પામે, તેમ જાતે જ અધિકાર વગર શાસ્ત્રોને ઉપયોગ કરવા લાગી જાય તે તે પિતાના આત્માનું એક ભવનું નહિ પણ અનેક ભવેનું અહિત કરવા ઉપરાંત બીજા અનેક આત્માઓને સંસાર અટવીમાં ફલાવનાર બને છે. નિરોગી બનવા માટે જેમ ડેકટરની સલાહ મુજબ પ્રમાણ યુક્ત દવા લેવાની જરૂરીઆત હોય છે તેમ, તેથી વધુ, ભવનું નિવારણ કરવા માટે શાસ્ત્રોની આજ્ઞા મુજબ વતવાની જરૂર રહેલી છે.
શ્રાવકે માટે તે જીવવિચાર આદિ પ્રકરણ, કર્મગ્રંથ, ભાષ્ય, સંગ્રહણ, શ્રેત્રસમાસ યાવત્ શ્રી દશવૈકાઆ લિક સૂત્રનાં ચાર અધ્યયન સુધી ભણવા-ભણાવવાની છુટ
રહેલી છે, તે ઉપરાંતનાં શાત્રે માટે તે ગુરુમહારાજ પાસે માત્ર સાંભળવાનો જ અધિકાર છે, પણ જાતે વાંચવાને અધિકાર નથી. એગ્ય ગુરુમુખે શ્રવણ કરવાથી પણ
SA
niા
200
વિશ્વાસ
.
* * *
S
:
***
(લોરેલિક Vi
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org