________________
水冰冰冰冰
આદિની પ્રેરણા, પ્રોત્સાહન, સુંદર માર્ગોંદન, સહાય વગેરે મળતા રહ્યા છે તેના ખૂબ ખૂબ આનંદ છે. તેઓ સૌના આભાર ભૂલાય તેમ નથી.
茶茶茶茶茶 樂高高高茶素案家家家家系系
પ્રાન્તે આ ગ્રંથરત્નમાં શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ સામાચારી વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય કે સ`પાદન થયું હાય તે તે બદલ ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું. ટાઇપની ખામીને લીધે હ્રસ્વ રિ તૂટી જતાં ઘણા સ્થળે ર થઇ ગયેલ તેથી બન્ને અક્ષર બદલાઇ ગયા છે તે તે સ્થળે
૧૯
ઘટતા શબ્દ વાંચવા વિનતિ છે. શુદ્ધિપત્રક સિવાય પણ પ્રેસદેષાદિ કારણે રહી ગયેલી ભૂલા સુધારી લેવા વિન ંતિ છે. કાઈ મહત્ત્વની ભૂલ નજરે પડે તે જણાવવા માટે વિનતિ છે જેથી પુનઃમુદ્રણ વખતે સુધારી શકાય.
પૂજ્યપાદ આચાર્યાદિપદસ્થ મુનિ મહાત્માઓ, ચેગ્ય જીવાને વિધિવિધાન કરાવી મેક્ષ માર્ગના આરાધક અને બનાવા એવી નિમળ ભાવના રાખુ છું.
સંવત ૨૦૩૨ મહા સુદ ૨ સેામવાર
તા. ૨–૨–૧૯૭૬
સ્વ. પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની ૪૦મી સ્વર્ગારાહ તિથિ
Jain Education International
સ્વ. પૂજ્યપાદ આચાય ગુરુદેવ શ્રીમદ્વિજય જખૂસૂરીધરપાદ પદ્મરેણુ ગણિ નિત્યાન≠ વિજય લાલબાગ જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર-સુ ખઇ
For Personal & Private Use Only
www.jainelibrary.org