________________
[ ૧૬ ] રચના કરનારા ખીજબુદ્ધિ વગેરે લબ્ધિનિધાન શ્રી ગણધરો છે તથા અનેક અર્થાથી તે જૈન પ્રવચનેા ભરેલા હેાવાથી ચિત્ર (આશ્ચય ઉપજાવનારા) કહેવાય છે, તેમજ મહાબુદ્ધિ વિનયાદિ સદ્ગુણી મુનિવરાજ આ શ્રી જિન પ્રવચનને ધારણ કરે છે અને તે પ્રવચના મેાક્ષ રૂપી નગરના મુખ્ય દરવાજા જેવા છે, તથા તે જૈન પ્રવચનાને ભણીને કે સાંભળીને જાણનારા ભવ્ય થવા અણુવ્રત મહાવ્રતાદિની સાત્ત્વિકી આરાધના રૂપ ફલને પામે છે એટલે તેઓ નિયાણાંના ત્યાગ કરીને વિધિ પૂર્વક નિર્દોષ મેક્ષમાને આરાધીને સિદ્ધિપદને પામે છે. તેમજ તે જૈન પ્રવચને જીવ અથવાદિ તમામ પદાર્થોના યથા સંપૂર્ણ સ્વરૂપને જણાવનારા દીવા જેવા છે અને અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનાર છે તથા દેવેન્દ્રાદિકથી પૂજાયેલ છે, તેમજ માહુજાલને તાડનાર અને આત્માને મર્યાદામાં રાખનારા આ શ્રી જૈન પ્રવચના છે, મહાપ્રભાવશાલી તે શ્રી જૈન પ્રવચને જૂદી જૂદી અપેક્ષાએ ઘણાં છે, છતાં પણ મે... આ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલીમાં ૧૧ અંગા, ૧૨ ઉપાંગા, ૧૦ પયન્ના, ચાર મૂલસૂત્રો નદીસૂત્ર અને અનુયાગદ્વાર સૂત્ર તથા ૬ છેઃ સૂત્રો. આ ૪૫ શ્રી જૈન પ્રવચનેાને લક્ષ્યમાં રાખીને સંક્ષિપ્ત પરિચયાદિની સકલના કરી છે. તેમાં કોઈ કોઈ સ્થલે ખાસ જરૂરી સક્ષિપ્ત સાર વગેરે બીનાએ પણ ટૂંકામાં જણાવી છે. આ પ્રાકૃત ગ્રંથમાં તે તે પ્રવચનના સંપૂર્ણ અર્થા ( કે અક્ષરે અક્ષરનેા માલાવમેધ કે ખે) જણાવ્યા નથી, પણ (૧) દરેક પ્રવચનના કેટલા વિભાગેા છે ? (૨) તે દરેક વિભાગમાં શું શું હકીકત જણાવી છે ? (૩) તે વિભાગના પણ વિભાગ રૂપ પ્રતિવિભાગમાં કયા કયા પદાર્થાનું સ્વરૂપ જણાવ્યું છે ? (૪) મૂલ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, ટિપ્પનક, અવસૂરિ, વગેરેમાંના દરેકના પ્રમાણ તરીકે કેટલા શ્લેાકેા જણાવ્યા છે. (પ) કયા કયા પ્રવચનની નિયુક્તિ આદિમાંના કેટલા સાધને હાલ લભ્ય છે, બાકીના સાધન અલભ્ય છે તેનું શું કારણ ? (૫ નિયુક્તિ આદિનું સ્વરૂપ શું ? (૬) તે દરેક નિયુŚક્તિ વગેરે સાધનાના કર્તાએ કાણ કોણ છે ? (૬) ભાષ્યાદિની રચના કયા કયા શાસ્રોના આધારે થઇ છે ? (૭) અહીં અનુખ ધ ચતુષ્ટયની ઘટના કઈ રીતે કરવી ? (૮) ભાર્ અંગાનાં નામ કયા કયા ? (૯) દરેક અંગના નામના અન્ય અને વિશેષાથ કયા કયા ? (૧૦) પ્રભુશ્રી તીર્થંકર ધ્રુવ ગણધરોને કઈ વિધિએ ત્રિપટ્ટી સમજાવે છે ! (૧૦) તે ત્રિપદીનું રહસ્ય શું ? આ બાબતમાં સેનાનું દૃષ્ટાંત કઈ રીતે ઘટાડવુ’ ? (૧૧) પંચાંગીના રહસ્ય સહિત અથ શા ? (૧૨) કયા કારણથી પ્રભુશ્રી તી કરદેવ ગણધરાને ત્રિપદી સમજાવે છે ? અને ગણધરોને તે ત્રિપદીને સમજવાનુ કારણ શું ? (૧૩) દૃષ્ટિવાદના પૂર્વંગત ભેદમાં ગણાતા વિશાલ ૧૪ વિભાગાને પૂર્વ નામથી ઓળખાવવાનું કારણ શું ? (૧૪) કયા મુદ્દાથી દ્વાદશાંગીની રચનાના ક્રમ અને સ્થાપનાના ક્રમ જુદા જુદા જણાવ્યા છે? (૧૫) ત્રિપદીને લેાની દૃષ્ટિ જેવી કહી, ને સૂત્ર રચનાને ફૂલાની માળા જેવી કહી છે તેનું શું કારણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org