Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 7
________________ મ ગણધરોને આત્માગમ છે, કારણ કે—તેઓએ જ સૂત્રથી રચના કરી છે; એટલે પોતાથી જ તે પ્રગટ થયું છે. તેમના શિષ્ય જ ખૂસ્વામી આદિને અનંતરાગમ છે; કારણ કેગણુધરાની પાસેથી તેમને સીધું મળે છે તથા તેના શિષ્ય પ્રભવસ્વામી, શષ્યભવસ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે; કારણ કે— આચાર્યાની પર પરાએ તેમને મળેલું છે. અર્થથી અનુક્રમે તીર્થ”કરીને આત્માગમ, ગણુધરાને અનંતરાગમ અને શેષ જ ભૂસ્વામી આદિને પર પરગમ છે, કારણ કે અંના પ્રથમ ઉત્પાદક શ્રીતીર્થંકરદેવા છે. ભાષ્યકાર પછી ત્રીજો નંબર આવે છે, ચાણકારના ઉલ્લેખને આવશ્ય*સૂત્ર કાનાવડે રચાયું છે? એના ઉત્તર આપતાં આવશ્યકસૂત્રની ચાણના રચયતા કમાવે છે કે : —( પ્રશ્ન ) સામાયિક કાણે કર્યું ? (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવતાએ અને સૂત્રની અપેક્ષાએ શ્રીગણધર ભગવ તાએ. સામાયિક અધ્યયનને આવશ્યકસૂત્રમાં પ્રથમ સ્થાન કેમ? તેને ખુલાસા કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી આદિ મહર્ષિઓએ ફરમાવ્યું છે કે સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચ િશતિસ્તવ આદિ તેના જ ભેદ હાવાથી સામાયિકને પ્રથમપણ' છે.+ * केण कर्यं सामायिक ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं । + तत्र प्रथममध्ययनं - सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां च तद्भेदत्वात् प्राथम्यमस्येति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68