Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 44
________________ પંચાચારના પાલન સ્વરૂપ છે, કારણ કે આત્માના મુખ્ય ગુણ પાંચ છે. એ પાંચેયને વિકસાવનાર આચારના પરિપૂર્ણ પાલન વિના આત્મગુણોના સંપૂર્ણ લાલરૂપ મુક્તિરૂપી કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ આદિ છએ આવશ્યકેથી આત્મગુણોને વિકાસ કરનાર પાંચે આચારની શુદ્ધિ કેવી રીતે થાય છે? તેને વર્ણવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે, કે – સાવદ્ય વેગનું વજન અને નિરવદ્ય ગેનું સેવન, એ સ્વરૂપ-સામાયિક વડે અહીં ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. * જિનેશ્વરના અદૂભુત ગુણેના ઉત્કીર્વાનસ્વરૂપ ચતુર્વિશતિસ્તવવડે દશનાચારની વિશુદ્ધિ થાય છે. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા ગુરુઓને વિધિપૂર્વક વંદન કરવાથી જ્ઞાનાચાર આદિ આચારોની શુદ્ધિ થાય છે. જ્ઞાનાદિક ગુણેમાં થયેલી અલનાઓની વિધિપૂર્વક નિંદા આદિ કરવારૂપ પ્રતિક્રમણવડે જ્ઞાનાદિ તે તે આચારોની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એવા ચારિત્રાદિના અતિચારેની ઘણુચિકિત્સાસ્વરૂપ કાત્સગવડે શુદ્ધિ થાય છે અને તેથી ચારિત્રાદિ આચાની શુદ્ધિ થાય છે. મૂલ-ઉત્તરગુણેને ધારણ કરવારૂપ પચ્ચખાણવડે તપાચારની શુદ્ધિ થાય છે. * चारित्तस्स विसोही कीरह सामाइएण किल इहयं । सावज्जेयरजोगाण वजणा सेवणतणओ॥ ઇત્યાદિ ચતુર શરણ–પ્રકીર્ણક ગાથા ૨ થી ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68