Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 64
________________ ૬૨ સૂત્રની રચના જરૂરી છે, તેથી પણ આવશ્યક ગણધરકૃત કરે છે. આ રીતે આગમ-પાઠાથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે, એ વાત નિશ્ચિત થતા તા ભાષ્યના સ્થવિરકૃત આવશ્યકના અ આવશ્યકનિયુક્તિ જ કરવા જોઇએ. આથી સમજાશે કે શાસ્ત્રીય વસ્તુના નિષ્ણુય શાસ્ત્રજ્ઞ ગીતા પુરુષોના આલખન વિના કરવામાં ઉત્સૂત્રભાષણાદિના ભય જન્મે છે. આ પુસ્તકમાં કરેલા અર્થાંના વાંચન, મનન અને અધ્યયનથી મૂલ આવશ્યક અને તેના ઉપર નિયુક્તિ આદિના રચનારા મહર્ષિએ ઉપર અંતરનાં બહુમાન જાગૃત થાય અને તે મૂળ ગ્રંથાને વાંચવાની તથા ભણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તથા પ્રતિક્રમણની આત્મવિશેાધક અમૂલ્ય ક્રિયાને નિત્ય આચરવાની સૌ કાને સુ ંદર બુદ્ધિ જાગે, તે લેખક, યાજક તથા અન્ય સ સહાયકોના પ્રયાસ સફળ થયેા લેખાશે. વિ. સં. ૨૦૦૭, વૈશાખ સુદિ ૫, શુક્રવાર. Jain Education International | પ', ભદ્રંકરવિજય ગણી ૫. કુરન્ધવિજય ગણી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68