Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 67
________________ પૂજ્યપાદ મુનિરાજ શ્રી ભુવન વિજયાતેવાસી આગમશાસ્ર નિપુણ મુનિરાજ શ્રી જવિજયજી સ’પાદિત, દુલભ, અતિપ્રાચીન અને ધણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે.... અમારાં એ નવીન પ્રકાશના ૧. યોગશાસ્ત્રમ્ (સ્વાપન્નવૃત્તિ સહિત બે પ્રકાશ) પ્રથમ ભાગ. શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત આ અપ્રાપ્ય ગ્રન્થને તેરમી સદીમાં તાડપત્ર પર લખાયેલી પ્રતિ ઉપરથી મુનિરાજ શ્રી જમ્રુવિજયજીએ લગભગ ૬૦ જેટલા શાસ્ત્રગન્થાની સહાય લને પાઠાંતરે તથા ટિપ્પણા સાથે અનેક વર્ષોના અથાક પરિશ્રમે તૈયાર કર્યાં છે. આગળના ભાગા પણ ક્રમે ક્રમે તૈયાર થઇ રહ્યા છે. યોગપ્રેમી અને અભ્યાસીઓને મહા ઉપયોગી આ ગ્રંથ ૪૨૪ પાનાઓમાં પ્રતાકારે તૈયાર થયેલા છે. મૂલ્ય રૂા. ૨૦-૦૦ (પોલ્ટેજ અલગ) ૨. સૂરિમ`ત્ર કલ્પેસમુચ્ચય ભાગ ખીજે, આને પ્રથમ ભાગ આઠ વર્ષ પહેલાં પ્રકાશિત કરવામાં આવ્યેા છે. અનેક શકિતના મહાસાગર જેવા, ગૂઢમંત્રા ગભિત અને અનેકકલ્પો, સ્તોત્રા અને આમ્નાયાથી યુકત આ સુોભિત ગ્રંથ ૧૨ પ્રતિના આધાર લઇને તૈયાર કરવામાં આવ્યા છે. ૩૦૦ પાનાઓમાં વહેંચાયેલા આ માહિતી પૂણુ' ગ્રંથમાં ૧૬ સુંદર યંત્રા તથા મંત્રપા આપવામાં આવ્યા છે. તેમાં સ્વસ્થ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનુ વિદ્વત્તાપૂર્ણ પ્રાકકથન અને ૭ પરિશિષ્ટો છે. તથા નયનરમ્ય જેકેટ અને સુંદર સુશેાભનાથી તે વિભૂષિત થયેલા છે. આચાય ભગવંતો અને શ્રમણ્ સધ માટે અનિવાય અને અદ્ભુત ગ્રંથ છે. મેળવવા માટે લખા. ・ Jain Education International કિંમત રૂા. ૩૦-૦૦ મ’ત્રીશ્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, એસ. વી. રેડ, વીલેપારલા (પશ્ચિમ), મુંબઇ-૫૬. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68