Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વિષે કેવળ આળસુ હૈાય છે. પરલીકને હણનાર એવા તેનુ ભાવિ કેવુ' થશે ?
અહીં, ખીજાના ઉપદેશથી પણ સત્ક્રમ કરનારા અને સ્વયં અભણુ હેાવાથી તેના વિશેષ અથ નહિ જાણનારા પુરુષાને પણ શ્રી મુનિસુન્દરસૂરિજી મહારાજ ધન્ય કહે છે અને ભણેલા પણુ માળસુને પરલેાકનું હિત હણનારા કહે છે, કારણ કે ક્રિયા એ સુગતિના હેતુ છે, માત્ર જ્ઞાન નહિ, એમ તેઓ ગીતા ષ્ટિએ જાણે છે. ક્રિયામાં જેટલું જ્ઞાન ભળે તેટલુ દૂધમાં સાકર ભળ્યા જેવુ' છે, પરતુ સાકરના અભાવે દૂધને પણ દૂધ માનીને ન પીવું, એવું વચન લેાકમાં કાઈ ખેાલતુ નથી, તે લેાકેાન્તર શાસનમાં સૂત્રના અર્થ નહિ જાવામાત્રથી સૂત્રાનુસારી ક્રિયાને વિષે અપ્રમત્ત રહેનારનુ કાઈ પ્રયેાજન સિદ્ધ થતું નથી, એમ કાણુ કહે? તેઓ જ કહે, કે જેએ સૂત્રની મત્રમયતાને અને તેના રચિયતાઓની પરમ આપ્તતાને સદ્ભુતા ન હેાય. આપ્ત પુરુષાનાં રચેલાં સૂત્રો મ`ત્રમય હોય છે અને તેથી મિથ્યાત્વમેાહનીય આદિ પાપકર્મની દુષ્ટ પ્રકૃતિનુ વિષે સમૂલ નાશ પામે છે. એમ જાણુનાર અને માનનાર પ્રતિક્રમણની ક્રિયાનાં સૂત્રોનું વિધિપૂર્વક ઉચ્ચારણુ અને શ્રવણુ (તથાવિધ અર્થ ન જાણવા છતાં) એકાંત કલ્યાણ કરનારુ' છે, એવી શ્રદ્ધામાંથી કદી પણ ચલિત થતા નથી.
* धन्याः केऽप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । केचित्त्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा, अश्रामुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः ॥ ... अध्यात्मकल्पद्रुम अधिकार ८ - श्लोक ७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68