Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 56
________________ બીજાના આંતરિક ભાવેને નિર્ણય કર દુષ્કર છે, પણ પિતાના ભાવને નિર્ણય કર સર્વથા દુકર નથી. તે પણ જોવા માટે કાળજી ધારણ કરવામાં ન આવે તે તીર્થ ટકાવવા જતાં સત્યને જ નાશ થાય. અહીં સત્ય એટલે અશઠભાવે તીર્થના આરાધનથી થતે આત્મિક ફાયદે સમજવાને છે. તે માટે પિતાના ભાવોનું નિરીક્ષણ અવશ્ય કરવું જોઈએ. ક્રિયા કરવા છતાં પિતાના ભાવ સુધરતા ન હોય, તે તે ક્રિયાને દ્રવ્યકિયા, સ્વકાર્ય કરવાને અસમર્થ એવી તુચ્છક્રિયા માનવી જોઈએ. તે ક્રિયા કાં તે વિષયિા હેવી જોઈએ, ગરલક્રિયા હોવી જોઈએ કે સમૂર્હિમ કિયા હેવી જોઈએ. આ લેકના પૌગલિક ફલની આકાંક્ષાથી થતી કિયા વિષક્રિયા છે. પરલકના પૌગલિક ફલની આકાંક્ષાથી થતી તે જ કિયા ગરલક્રિયા છે, અને આ લેક કે પરલેકના ફલની આકાંક્ષા ન હોય તે પણ શૂન્યચિત્તે, અમનસ્કપણે કે અનાભેગથી થતી ક્રિયા, એ સંમૂહૈિમ ક્રિયા છે. ક્રિયાના તે દોષ દૂર કરી, ઉપયોગયુક્ત બની, નિરાશસભાવે, કેવળ મુક્તિ અને કર્મક્ષયના ઈરાદે ક્રિયા કરવી જોઈએ અથવા શ્રી જિનેશ્વર ભગવંતની ભવચ્છેદક, ત્રિભુવનજનમાન્ય પરમ પ્રકૃષ્ટ આજ્ઞાના પાલનની ખાતર ક્રિયા કરવી જોઈએ. તેથી ભાવ સુધરે છે, ગુણ વિકસે છે અને દેષ ટળે છે, એટલા માટે શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિપુંગવાએ સર્વધર્મવ્યાપારને મોક્ષનું કારણ કહેવા સાથે તેની જેડે પરિશુદ્ધ એવું વિશેષણ લગાડેલું છે. પરિશુદ્ધ એ ધર્મવ્યાપાર મેક્ષનું કારણ છે. પરિશુદ્ધ એટલે આશયની વિશુદ્ધિવાળે. કિલ્લાના પાંચ પ્રકારના આશય પિડશક આદિ ગ્રંથમાં બતાવ્યા છે. તેમાં પ્રથમ પ્રણિધાન છે. પ્રણિધાન એટલે કdવ્યતાને ઉપગ, આ મારું કર્તવ્ય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68