Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 46
________________ તપ અને સંયમથી સહિત એવા મરીચિ, સ્વામીની સાથે વિચરે છે. ઉદ્યમી અને ભક્તિમાન એવા તે ગુરુ પાસે સામાયિકથી માંડીને અગિયાર અંગપર્યન્ત ભણ્યા. (૨) જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં નીચેના ઉલ્લેખ છે શૈલજ્ઞાત નામે પાંચમા અધ્યયનમાં કહ્યું છે, કે– () ત્યારબાદ તે થાવસ્ત્રાપુત્ર શ્રી નેમિનાથ સ્વામીના તથાપ્રકારના ગુણવિશિષ્ટ સ્થવિરે પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વેને અભ્યાસ કરે છે. (a) XXX તે પછી મુંડ થઈને દીક્ષા અંગીકાર કર્યા બાદ શુક નામના મહર્ષિ સામાયિકથી માંડીને ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે. () શિક્ષક નામના રાજા પy શુક નામના મહષિ પાસે ધર્મનું શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરે છે તથા સામાયિક આદિ અગિયાર અંગેને અભ્યાસ કરે છે. (૫) તેતલી જ્ઞાત નામના ચદમાં અધ્યયનમાં નીચેને ઉલ્લેખ છે – તે વારે તેતલિપુત્ર નામના મંત્રીશ્વરને શુભ પરિણામના યેગે જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણજ્ઞાનવડે પિતાને પૂર્વભવ જાણી સ્વયમેવ દીક્ષા અંગીકાર કરી. (પછી) પ્રમદવન નામના ઉદ્યાનમાં સુખપૂર્વક બેસીને ચિંતવન કરતાં કરતાં પૂવે ભણેલાં સામાયિક આદિ ચૌદે પૂર્વે સ્વયમેવ સ્મૃતિપથમાં આવ્યાં. (૪) નંદીફળ શાત નામના પંદરમા અધ્યયનમાં નીચેને ઉલ્લેખ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68