Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 52
________________ ૫૦ मुक्खेण जोयणाओ जोगो सम्वो धम्मवावारो। અથવા-ઉપાધ્યાય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે તેમ– मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इण्यते । જીવને પરમ સુખસ્વરૂપ મેક્ષની સાથે જોડનાર-સંબંધ કરાવી આપનાર–સવ પ્રકારને ધમવ્યાપાર-સર્વ પ્રકારનું ધર્મા ચરણ, એ યોગ છે. બીજા શબ્દોમાં મેક્ષકારણભૂત આત્મવ્યાપાર એ જ ખરેખર યોગ છે. અથવા ઘીથાપરત્વમેવ યોગવિમા ધર્મવ્યાપારપણું એ જ યેગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિકમણની ક્રિયામાં સવશે લાગુ પડે છે, તેથી પ્રતિકમણની કિયા એ સાચી ગસાધના છે. તે સિવાય કેવળ આસન, કેવળ પ્રાણાયામ કે કેવળ ધ્યાન, ધારણું કે સમાધિની કિયા એ મોક્ષસાધક પેગસ્વરૂપ બને એ નિયમ નથી. મોક્ષના ધ્યેયથી થતી અષ્ટાંગયેગની પ્રવૃત્તિને જૈનાચાર્યોએ માન્ય રાખેલી છે, તે પણ તેમાં જે દોષ અને ભયસ્થાને રહેલાં છે, તે પણ સાથે જ બતાવ્યાં છે. * જૈન સિદ્ધાંત કહે છે કે કોઈ પણ આસન, કઈ પણ સ્થાન કે કોઈ પણ મુદ્રાએ, કઈ પણ કાળે અને કઈ પણ ક્ષેત્રે તથા કઈ પણ (બેઠી, ઊભી કે સૂતી) અવસ્થાએ મુનિએ કેવળજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. તે સંબંધી કઈ પણ એક * न च प्राणायामादिहठयोगाभ्यासश्चित्तनिरोधे परमेन्द्रियजये च निश्चित उपायोऽपि ऊसासं न निरंभइ (आ. नि. गा. १५१०) इत्याद्यागमेन योगसमाधानविघ्नत्वेन बहुलं तस्य निषिद्धत्वात् । पातञ्जलयोगदर्शन पाद-२, सू-५५ श्रीमद्यशोविजयवाचकवरविहिता टीका Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68