________________
મ
ગણધરોને આત્માગમ છે, કારણ કે—તેઓએ જ સૂત્રથી રચના કરી છે; એટલે પોતાથી જ તે પ્રગટ થયું છે. તેમના શિષ્ય જ ખૂસ્વામી આદિને અનંતરાગમ છે; કારણ કેગણુધરાની પાસેથી તેમને સીધું મળે છે તથા તેના શિષ્ય પ્રભવસ્વામી, શષ્યભવસ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે; કારણ કે— આચાર્યાની પર પરાએ તેમને મળેલું છે. અર્થથી અનુક્રમે તીર્થ”કરીને આત્માગમ, ગણુધરાને અનંતરાગમ અને શેષ જ ભૂસ્વામી આદિને પર પરગમ છે, કારણ કે અંના પ્રથમ ઉત્પાદક શ્રીતીર્થંકરદેવા છે.
ભાષ્યકાર પછી ત્રીજો નંબર આવે છે, ચાણકારના ઉલ્લેખને આવશ્ય*સૂત્ર કાનાવડે રચાયું છે? એના ઉત્તર આપતાં આવશ્યકસૂત્રની ચાણના રચયતા કમાવે છે કે : —( પ્રશ્ન ) સામાયિક કાણે કર્યું ? (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવતાએ અને સૂત્રની અપેક્ષાએ શ્રીગણધર ભગવ તાએ.
સામાયિક અધ્યયનને આવશ્યકસૂત્રમાં પ્રથમ સ્થાન કેમ? તેને ખુલાસા કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી આદિ મહર્ષિઓએ ફરમાવ્યું છે કે
સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચ િશતિસ્તવ આદિ તેના જ ભેદ હાવાથી સામાયિકને પ્રથમપણ' છે.+
* केण कर्यं सामायिक ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं ।
+ तत्र प्रथममध्ययनं - सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां
च तद्भेदत्वात् प्राथम्यमस्येति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org