SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ચણિકાર પછી ટીકાકારોમાં–આવશ્યક ઉપરની વિદ્યમાન ટીકાઓમાં પ્રથમ ટીકાકાર તરીકેનું સ્થાન આચાર્યપુંગવ શ્રીહરિભદ્રસૂરીશ્વરજીનું આવે છે. તેઓશ્રી આવશ્યકનિયુક્તિ ગાથા ૭૪ર ઉપર ટીકા કરતાં ફરમાવે છે કે – તીર્થકરદે કૃતકૃત્ય હોવાથી સામાયિક અધ્યયનને તેમ જ બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનને શા માટે કહે છે? તેનું સમાધાન એ છે, કે તીર્થકર નામકમમેં પૂર્વે ઉપાર્જન કર્યું છે, તેને મારે ભેગવવું જોઈએ, તેમ જાણીને શ્રી તીર્થંકરદેવ સામાયિક અને બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનેને કહે છે.* એ જ વાતને વિશેષાવશ્યકના ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તથા આવશ્યકના ટીકાકાર મહર્ષિ શ્રીમલયગિરિજી મહારાજ સ્વરચિત ટીકાઓમાં અક્ષરશઃ પ્રતિપાદન કરે છે. આ રીતે નિયુક્તિકાર, ભાગ્યકાર, ચર્ણિકાર અને ટીકાકારોના સ્પષ્ટ ઉલેખે મળતાં આવશ્યકસૂત્ર અને તદન્તગત સામાયિક અને પ્રતિક્રમણ આદિ અધ્યયનના રચયિતા તીર્થકરના આદ્ય तित्थयरो किं कारणं, भासह सामाइयं तु अज्झयणं । तित्थयरनामगोतं, कम्मं मे वेड्यव्वं ति ॥ – બ. નિ. નાથા –૭૪૨ टीका-तीर्थकरणशीलस्तीर्थंकरः, तीर्थ पूर्वोक्तं, स किं कारणंकिं निमित्तं भाषते सामायिकं त्वध्ययनं ? तु शब्दादन्याध्ययनपरिग्रहः, तस्य कृतकृत्यत्वादिति हृदयम्, अत्रोच्यते-तीर्थंकरनामगोत्रं, तीर्थकरनामसंज, गोत्रशब्दः संज्ञायाम्, कर्म मया वेदितव्यमित्यनेन कारणेन માતે, રૂતિ થાઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy