________________
રચયિતા માલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી છે. ગ્રંથના પ્રારંભમાં જ વૃત્તિકાર ફરમાવે છે કે –
ચરણ-કરણ-ક્રિયાકલાપરૂપ વૃક્ષના મૂળસમાન સામાયિક અધ્યયનરૂપ અને શ્રુતસ્કંધરૂપ શ્રીઆવશ્યકસૂત્ર અર્થથી શ્રીતીથકરદેવેએ અને સૂત્રથી શ્રીગણધરભગવંતેએ રચેલું છે. એ સૂત્રની અતિશય ગંભીરતા અને સકલ સાધુ-શ્રાવકવર્ગની નિત્યની (ક્રિયામાં) ઉપયોગિતા જાણીને ચૂદ પૂધિર શ્રીભદ્રબાહસ્વામીએ આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઇત્યાદિ પ્રસિદ્ધ ગ્રંથસ્વરૂપ નિયુક્તિ રચેલી છે.*
ત્યારબાદ, ત્રણ પ્રકારના લેકેત્તર આગમમાં આવશ્યકસૂત્ર શેમાં અવતાર પામે છે? તેનું વર્ણન કરતાં ભાષ્યકાર મહર્ષિ સ્વયમેવ ફરમાવે છે કે –
सुयओ गणहारीणं, तस्सिसाणं तहाऽवसेसाणं । एवं अत्ताणंतर-परंपरागमपमाणम्मि ॥ . अत्थेण उ तित्थंकरगणधरसेसाणमेवेदं ।
– . મ. માથા ૧૪૮-૧ આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
લેકેત્તર આગમ ત્રણ પ્રકારનું છે –(૧) આત્માગમ, (૨) અનન્તરગમ (૩) પરંપરાગમ, શ્રીઆવશ્યક સૂત્ર સૂત્રથી
* इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कंधरूपमावश्यकं तावदर्थतस्तीर्थंकरैः, सूत्रतस्तु गणधरैविरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधुश्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुस्वामिना एतद्व्याख्यानरूपा 'आभिणिबोहिअनाणं सुयनाणं चेव ओहिनाणं च' इत्यादि प्रसिद्धग्रंथरूपा નિર્યુક્તિઃ તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org