Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૧ તે કારણે જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનાને ચેાગ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયા વડે પ્રાપ્ત દોષનુ નિકૃન્તન—દ્રીકરણ કરવું જોઈએ. પ્રમત્તને ક્રિયા એ જ ધ્યાન. શ્રીજિનમતમાં–ધ્યાન શબ્દના જુદા જુદા ત્રણ અર્થા કરવામાં આવ્યા છે. થૈ વિસ્તાયામ્। એ વ્યુત્પત્તિથી એકાગ્રે ચિત્તવૃત્તિના નિરોધ એ પણ ધ્યાન છે. તથા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેગોના સુદૃઢ ઉત્કૃષ્ટ પ્રયત્ન અને તેના પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન છે. તે માટે શ્રીવિશેષાવશ્યક—મહાભાષ્યમાં ફરમાવ્યુ` છે કે— કેવળ ચિત્તવિરોધ માત્ર એ જ ધ્યાન નથી પણ ચેગાને સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન એવા મન-વચનકાયાના ચેાગાના નિરોધ એ પણ ધ્યાન જ છે.+ ધાતુના અનેક અર્થ થાય છે, એ કારણે ધ્યાન શબ્દ ચિત્તનિરોધ અર્થમાં જેમ વપરાય છે, તેમ ચેાનિરોધ એટલે મન— વચન-કાયા એ ત્રણેની દેષરહિત નિર્માળ પ્રવૃત્તિ, અને સર્વથા અપ્રવૃત્તિ, એ અર્થમાં પણ વપરાય છે. તેમાં સર્વથા ચેગિનરાધ ચૌદમા ગુણસ્થાને હાય છે. ચિત્તનિધ પ્રથમ ગુણસ્થાનકથી * તસ્માવાવ કુર્યાત્, પ્રાતો નિન્તનમ્। यावन्नाप्नोति सद्ध्यानमप्रमत्तगुणाश्रितम् ॥ (ગુ. . ગાથા—૩૬) + सुदढप्पयत्तवावारणं, णिरोहो व विजमाणाणं । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥ ३०७१ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68