________________
૧
તે કારણે જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનાને ચેાગ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયા વડે પ્રાપ્ત દોષનુ નિકૃન્તન—દ્રીકરણ કરવું જોઈએ.
પ્રમત્તને ક્રિયા એ જ ધ્યાન.
શ્રીજિનમતમાં–ધ્યાન શબ્દના જુદા જુદા ત્રણ અર્થા કરવામાં આવ્યા છે. થૈ વિસ્તાયામ્। એ વ્યુત્પત્તિથી એકાગ્રે ચિત્તવૃત્તિના નિરોધ એ પણ ધ્યાન છે. તથા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેગોના સુદૃઢ ઉત્કૃષ્ટ પ્રયત્ન અને તેના પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન છે. તે માટે શ્રીવિશેષાવશ્યક—મહાભાષ્યમાં ફરમાવ્યુ` છે કે—
કેવળ ચિત્તવિરોધ માત્ર એ જ ધ્યાન નથી પણ ચેગાને સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન એવા મન-વચનકાયાના ચેાગાના નિરોધ એ પણ ધ્યાન જ છે.+
ધાતુના અનેક અર્થ થાય છે, એ કારણે ધ્યાન શબ્દ ચિત્તનિરોધ અર્થમાં જેમ વપરાય છે, તેમ ચેાનિરોધ એટલે મન— વચન-કાયા એ ત્રણેની દેષરહિત નિર્માળ પ્રવૃત્તિ, અને સર્વથા અપ્રવૃત્તિ, એ અર્થમાં પણ વપરાય છે. તેમાં સર્વથા ચેગિનરાધ ચૌદમા ગુણસ્થાને હાય છે. ચિત્તનિધ પ્રથમ ગુણસ્થાનકથી
* તસ્માવાવ કુર્યાત્, પ્રાતો નિન્તનમ્। यावन्नाप्नोति सद्ध्यानमप्रमत्तगुणाश्रितम् ॥
(ગુ. . ગાથા—૩૬)
+ सुदढप्पयत्तवावारणं, णिरोहो व विजमाणाणं । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥ ३०७१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org