Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 27
________________ ૨૫ પ્રમત્ત અવસ્થાને ઉચિત એવી ધમધ્યાનપષક ક્રિયાઓ એ ધમને પ્રાણ છે, એમ ઉપદેશ્ય છે. વળી ભગવાન મહાવીરના શાસનમાં ઉત્પન્ન થયેલા અને સ્વભાવ પણ જ્ઞાનીઓએ વક અને જડ જે છે, અને તેવો કહ્યો છે. શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-પ્રથમ તીર્થપતિના શાસનના સાધુઓ જુ–જડ, બાવીસ જિનેશ્વરના શાસનના સાધુઓ ત્રાજુ–પ્રાણ અને ચરમ તીર્થપતિના શાસનના સાધુઓ વક અને જડ છે. સાધુઓના આ જુદા જુદા સ્વભાવનું પૃથક્કરણ પણ પ્રતિક્રમણધમની ઉપગિતા સમજાવે છે. જ્યાં જડતા છે, ત્યાં ભૂલેને અવશ્ય સંભવ છે. જ્યાં ભૂલેનો સંભવ છે, ત્યાં ભૂલના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. પહેલા અને છેલ્લા તીર્થપતિના શાસનના સાધુઓ જડતામાં સમાન હોવાથી તેમને માટે સપ્રતિકમણધર્મ ઉપદે છે. વચલા જિનપતિના શાસનના સાધુઓ જુ અને પ્રાણ હોવાથી તેમને ભૂલ થવાનો સંભવ ઘણે ઓછે છે, તેથી તેમને માટે પ્રતિક્રમણ નિયત નહિ કહેતાં અનિયત કહ્યું છે. તેઓ જ્યારે જ્યારે દેષ લાગે ત્યારે ત્યારે પ્રાજ્ઞ હોવાથી સમજી જતા અને બાજુ હોવાથી તેને સ્વીકાર કરી પ્રતિકમણ દ્વારા દોષની શુદ્ધિ કરી લેતા. ભગવાન મહાવીરના શાસનના સાધુઓ જડ અને વક બનેય હોવાથી તેમના માટે દોષને સંભવ પણ અધિક છે, અને દેષને સ્વીકાર પણ દુષ્કર છે. તેથી તેમને માટે પ્રતિકમણધમ નિયત છે. ત્રણ વૈદ્યનું દૃષ્ટાંત આપીને તે વાત શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં ભારપૂર્વક સમજાવી છે, તે આ રીતે એક રાજાએ આગામી કાળે પણ પુત્રના શરીરે વ્યાધિ ન થાય તે ખાતર ત્રણ વૈદ્યોને લાવ્યા. પહેલા વૈદ્ય કહ્યું કે –મારું ઔષધ વિદ્યમાન વ્યાધિને હણશે અને વ્યાધિ નહિ હોય તે વ્યાધિને ઉત્પન્ન કરશે. રાજાએ કહ્યું કે–સૂતેલા સાપને જગાડવા તુલ્ય તારા ઔષધથી સર્યું. બીજા વૈદ્ય કહ્યું કે–મારું ઔષધ અને તેને ત્રણ વાર છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68