________________
કોઈ પણ તીથંકરના તીમાં કોઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરીને શ્રુતજ્ઞાનના પારગામી થયા એમ જણાવવું હાય, ત્યારે શાસ્ત્રકારા નીચેના શબ્દોના ઉલ્લેખ કરે છેઃ—
सामाइयमाइयाई एक्कारस अंगाई अहिजइ । सामाइयाई चोहसपुब्वाई अहिज्जइ ।
સામાયિક આદિ અગિયાર અગાને ભણે છે અથવા સામાયિકાદિ ચૌદ પૂર્વાં–ખાર અગેાને ભણે છે.
અહીં શાસ્ત્રકારો સામાયિકથી માંડીને અગિયાર અ`ગ કે ખાર અગનું અધ્યયન જણાવે છે. તેમાં પ્રથમ સામાયિક જ શા માટે ? શ્રીજિનમતમાં સામાયિક એ સાવદ્યયેાગની નિવૃત્તિરૂપ અને નિરવદ્યયેાગની પ્રવૃત્તિરૂપ છે. સાવદ્યયેાગથી વિરામ પામવું અને નિરવદ્યયેાગેામાં પ્રવૃત્ત થવું અને પરિણામે સ્વસ્વરૂપમાં સ્થિર થવું, એ ચારિત્રગુણનું લક્ષણ છે. ચારિત્રગુણના આ મને નહિ સમજનારા કેટલાક ચારિત્રના નામે સત્પ્રવૃત્તિઓના વિરાધ કરે છે. વળી કેટલાક મનઃકલ્પિત અસત્પ્રવૃત્તિઓને ચારિત્રગુણનુ ઉપનામ આપે છે. પહેલા વર્ગ શુષ્ક અઘ્યાત્મીઓને છે, બીજો વગ પરલાકની શ્રદ્ધાથી શૂન્ય અને શાસ્ત્રઅધ્યયનથી નિરપેક્ષ વના છે.
શુષ્ક અધ્યાત્મીઓ સ્વરૂપરમણુતા કે આત્મગુણમાં સ્થિરતાને જ એક ચારિત્ર માને છે. પર ંતુ તે કાને ? અને કયા ગુરુસ્થાનકે હાય ? તેને વિવેક નહિ હાવાના કારણે, નથી સ્વરૂપરમણુતા પામી શકતા કે નથી સાવદ્યયેાગની નિતિ કરી શકતાઃ ઉભયથી ભ્રષ્ટ થાય છે. સંપૂર્ણ સ્વરૂપરમજીતા કે આત્મગુણુસ્થિરતા સિદ્ધના જીવા સિવાય બીજાને હાઈ શકતી નથી. કેવળજ્ઞાનીઓને પણ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only