Book Title: Pramannay Tattvalolankar Author(s): Vijayramsuri Publisher: Surendrasuri Jain Tattvagyan Shala View full book textPage 5
________________ ૬ છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણ–ફલનું લક્ષણ, પ્રમાણાભાસ વિગેરેનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૭ સાતમા પરિચ્છેદમાં નય, નયાભાસ વિગેરેનું વર્ણન કર્યું છે. આઠમા પરિચ્છેદમાં વાદનુ લક્ષણ, વાદી–પ્રતિવાદી–સભ્યસભાપતિ વિગેરેના સ્વરૂપનું વર્ણન કરેલ છે. આ રીતે વિવિધ વિષયોના વર્ણન દ્વારા આ ગ્રંથ સમાપ્ત કરેલ છે. આ ગ્રંથ કેટલાક સમયથી અપ્રાપ્ય હતો. અને અભ્યાસકોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી. આથી ન્યાયદર્શન નિષ્ણાત, પ્રખર વ્યાખ્યાતા પૂ. આચાર્યદેવ વિજયરામસૂરીશ્વરજી ડહેલાવાળાએ આ ગ્રંથ છપાવી અભ્યાસકોને સુલભ કરી આપેલ છે. જ્ઞાન પંચમી સંવત ૨૦૪૦ પં. બાબુભાઈ સવચંદ શાહ શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જનતત્ત્વજ્ઞાનશાળા અમદાવાદ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 70