________________
માકલી આપીશ. અથવા પૂજ્યપાદ આચાય મહારાજે જેમને જેમને પેાતાની પુસ્તિકા મેકલી છે તેમનાં સરનામા મને તેઓશ્રી મેકલી આપો તે તેમને પણ મેકલી આપવામાં આવશે. ’
‘ગુજરાતી' માં આ જે નાંખી ચાડી અપ્રસ્તુત ને અપ્રાસંગિક વાતા લખી છે, પ્રશ્નોના જવામા લખવાની હિંમતભરી આગાહી બતાવી છે, વાચકાને સારાસારની ખબર પાડવાના જે ખાડંબર રચાય છે. અને મારી પાસેથી વિદ્રાનાનાં સરનામા મેળવવાની જે ઉત્કંઠા બતાવી છે તે ત્રીજો ભાગ તે કયારા બહાર પડી ચૂયા છતાં તેમાં એકસઠતા શું · એક ’ના જવાબ આપ્યા દેખાતે નથી. ‘ મેધ ગાજ્યા તેા ગડગડાટ પણ વરસ્યા નહીં. ટીપું ય ” એ આગાહી આડંબર, ઉત્કંઠા બધું ય નકામુ નિવડયુ...!
મારે તા હજી પણ તેમને આગ્રહ છે –એ પ્રશ્નોના જવાખા જ્યારે લખવાના ઃ વિદ્વાનને મેકલવાના હોય તે વખતે તેમનાં સિરનામા મારી પાસેથી મંગાવી લેશે તેા જરૂર માકલીશ.
ખીજી વસ્તુ—મનુષ્યના માનસની ઉચ્ચતા નીચતા સાથે સબંધ ધરાવનારી-એ પ્રકટ કરી છે કે- પુસ્તિકા ઊભી કરતાં, છપાવતાં અને ટપાલમાં માકલાવતાં પૂ. આ. મ.ને લગભગ પાંચસા એક રૂપીયા મારી ગણત્રી પ્રમાણે ખર્ચ થયું હશે એમ લાગે છે, તે તેમને તે જાહેર ક્રૂડમાંથી કે કોઇ શ્રાવકદ્વારા મળી ગયું હશે જ્યારે મારે તો તે સ જો મારા પદરથી જ ઉપાડવે પડશે. છતાં ય જો ખરી વસ્તુસ્થિતિ વિગ સમક્ષ ધરાતી ડાય તે તેટલે વ્યય ગનીમત લેખારો."
ઉપરના કરાયી લેખકનું માનસ કેટલું ઉદાર (!) છે. તે સમજી શકાય છે. ખર્ચ કેટલે થાય કે કેટલા નહીં તે પ્રકાશકને જોવાનું–વિચારવાનું રહે છે; છતાં ગેન આચારને જાણનાર ક્રાઇ શિષ્ટ જૈન ગૃહસ્થ આમ લખે નહીં. ઉપરાંત તે ફકરામાંથી હા તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com