Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ કલ્પના પ્રમાણે ન થાય. ધટના ઉપર ગૂઢ તત્ત્વાન્વેષણુ અને સચાટ હકીકતા ઉપર ઇતિહાસની આખી ઇમારત ચણાયલી છે. પૂર્વાપરની એ ઘટનાને ક્રમ મેળવી ઇતિહાસની રચના થાય તા જ ઇતિહાસ “ કૃતિ + હૈં + આસ-વાસ્તવમાં એ પ્રમાણે જ હતું.” એ અ સાક થાય. ઘટનાને છેડીને ઊઠેલી કલ્પના નિરર્થક, અનક ને વિધાતક નિવડે. જબરજસ્તી, તાણાતાણુ કે તાડમરાડ પ્રતિહાસમાં ચેાગ્ય ન ગણાય. ઇતિહાસવિન એ ગૂઢ તત્ત્વાન્વેષક, નિષ્પક્ષ દૃષ્ટા ને સ્રષ્ટા હોવા જોઇએ. ધાર્મિક કે સામાજિક, વ્યક્તિગત કે પરંપરાગત આગ્રહ ને મમત્વ ઇતિહાસલેખકમાં ન હેાવા જોઇએ. શુદ્ધ, સત્ય, સચેટ હકીકતો જ તેને મન સર્વસ્વ હોય. તેમાં જેટલી ખામી તેટલી ઇતિહાસમાં ક્ષતિ અને અન. * આટલેા સાધારણ મૌલિક ખ્યાલ આપ્યા પછી પ્રાચીન ભારતવર્ષ ’ના અવલાકન ઉપર આવુ છું. તેને પ્રથમ ભાગ પ્રકાશિત થયે। તે અરસામાં જ મે' વાંચવા. તે વખતે જ મને લખવાનું મન થયું હતું, પરંતુ અમને— સાધુઓને વર્ષાકાળ સિવાય વિહાર કરતા હેાવાથી એકાન્ત અને સ્થિરતા બહુ જ ઓછી મળી શકે. વળી ઐતિહાસિક અન્વેષણની બાબતમાં પુસ્તકાના ઢગ પાસે જોઇએ તે વિહારમાં મળી શકે નિહ. વળી એવા પ્રદેશમાં હુ વિહાર કરતા હાવાથી જરૂર પ્રમાણે પુસ્તકા પ્રાપ્ત કરી શકાય નહીં અને બહારથી મંગાવવામાં અનેક અગવડા આવે. સાથે સાથે અનિવાય અડચણા પણ પ્રસંગે પ્રસંગે ઊભી થાય-આવાં બધાં વિાભર્યાં કારણેાને લીધે તત્કાળ તેા કશું લખી શકયા નહી, છતાં જ્યાં જ્યાં શકાસ્થાના કે અસત્ય આલેખના લાગ્યાં તે ટાંકી લીધા. તેમાંથી કેટલાક ડૉ. મહાશયને પ્રારૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 284