Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના સાહિત્ય અને ઇતિહાસ એ વિષયો એવા છે કે જેમાં રોજ બરોજ કંઈ ને કંઈ નવું જાણવાનું, વિચારવાનું કે અન્વેષણ કરવાનું હોય જ છે. જગત ઝપાટાબંધ જેમ આગળ વધતું જાય છે તેમ સાયન્સમાં નવાં નવાં Inventions અને ઇતિહાસમાં Discoveriesશોધખોળ રેજરોજ થતી રહે છે અને થયા કરવાની. અમુક સમય પહેલાં એમ મનાતું કે, જૈન ધર્મ ને બુદ્ધ ધર્મ એક જ છે અથવા જેન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા છે, અથવા વૈદિકધર્મમાંથી તેની ઉત્પત્તિ થઈ છે વિગેરે વિગેરે. આજે તે બધાં મંતવ્યો અસત્ય ઠર્યા છે. એવી ભિન્ન ભિન્ન માન્યતાઓને અંગે વિદ્વાનોમાં મતભેદ પણ અવશ્ય થઈ આવે છે. સ્વાભાવિક જ છે. જૂનવાણું મત, સ્થિતિસ્થાપકતા કે મતાગ્રહને ઇતિહાસમાં સ્થાન ન હોય; તેમ નિમૂળ કલ્પના, અવાસ્તવિક શંકાઓ કે ઘટનાઓની ડમરેડ પણ પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 284