Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ધ્યાન ભકિતની પરણતીમાં રમે છે અને તેથી તે દેહ બદલતા બદલતા આગળને આગળ ચાલ્યા જાય છે. આત્માની પૂ પ્રતિતી થયા બાદ બાળ અજ્ઞાન મેહદશાવાળુ મરણુ થતું નથી અને તેથી આત્મા પા પડતા નથી. શરીરને અલ્સે બદલવા તે જેવું બાહ્યથી કાય કરાય છે, તેવુ ંજ જ્ઞાનીનુ દેહ બદલવા રૂપ કાય છે. આ પ્રત્યક્ષ દેખાતા દેહ વીગેરેના સંબંધે જ્યાં સાચા માનવામાં આવે છે ત્યાં મૃત્યુ ભય રહે છે અને મરણુ ખાદ આત્માની હયાતીને જ્યાં નિશ્ચય હોય છે ત્યાં જ્ઞાનભાવ જાગૃત થાય છે, અને મૃત્યુ ભય ટળે છે અને આત્મા મુક્તિના પંથે ક્રમે ક્રમે ચઢતા છેવટે અંતમુર્હુત'માં કેવળજ્ઞાન પ્રકટ કરે છે અને પરમાત્મા થાય છે. જ્ઞાની એના શરીરને જે મૃત્યુ ના હાત તેા તે માગળ ચઢી શકતજ નહિ. જ્ઞાની મૃત્યુને કાળે પડ ચીરીને તેની પાછલ આત્મપ્રકાશ દેખે છે ને તેથી તે નિભ ચ અને છે. મૃત્યુકાલની વચલી દશા અધકારના જેવી છે પણ જ્ઞાનીને તે તે દશા પ્રકાશવાલી લાગે છે અને તેથી તેને જેમ જાગૃત દશામાંથી ગાઢ નીંદ્રામાં જવુ. અને ગાઢ નીંદ્રામાંથી જાગૃતમાં જવા જેવું લાગે છે. જે પ્રભુના ભકત સમ્યક્દષ્ટી જીવ થયા હોય છે તે મૃત્યુકાળની પુર્વે સર્વે પ્રકારની માહાસકતીયાને દુર કરે છે અને ૫ખી જેમ પેાતાના શરીર પરની ધુળ ખંખેરી કે છે તેમ તે સવ` પ્રકારની વાસનાને ખ‘ખેરી નાખી ચાખ્ખા અને અને તેથી તે નિર્ભીય બને છે, મરણુ કઈ વખતે થવાનુ છે તેને પહેલેથી નિશ્ચય થતા નથી. માટે પહેલેથી જ્ઞાન ધ્યાન સમાખીથી ઘણું ચેતી લેવું એઇએ અને ઘણી આત્માની શુદ્ધિ કરી લેવી જોઈએ કે જેથી મૃત્યુકાલે પશ્ચાતાપ ના થાય તે મનુષ્યભવ હારી ના જવાય. ક્ષણે ક્ષણે જે આયુષ્ય આછુ થાય છે તે આવીચી મરણુ કહેવાય છે અને તેજ મરણુ ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે અને દેહના છેવટના નાશ સુધી રહેવાનુ, આવુ જે જાણે છે અને જ્ઞાનભાવથી જે અંતરમાં જાગૃત થાય છે, તે ફુનીઆના કાઇ પણ પદાર્થમાં રાગ દ્વેષથી આસક્ત રહી શકે નહી અને તે ક્ષણે ક્ષણે અંતરમાં શુદ્ધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102