Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વ બામાં મરી જવુ. આજ્ઞા અને સલાડમાં ભેદ છે, હૅવે સૂરિ કર્યાં એટલે સરખા થયા એવું જો તરમાં તમે માનશે તે આગળ જ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં, પણ મને વિશ્વાસ છે કે તમેા નવા ગ્રન્થે લખાણ વગેરે બધ કરીશાસ્ત્રો વાંચવામાં તથા ન્યાય વગેરે ભણવામાં આગળ વધશે, સાધુ વ્યાખ્યાનની પાટપર બેસે છે ત્યારથી ભણુવાનુ ચૂકે છે, ઉત્સાહ ખંત ટેકથી આગળ વધવુ જોઈએ પશુ મડદાલ ન બનવું જોઈએ. માહિરની મહત્તા પાણીના પરપાટા જેવી છે. પેાતાની જોખમદારીને વિચાર કરવો જોઇએ. જેને ગુરૂ પર પૂ વિશ્વાસ પ્રીતિ છે તેને ગુરૂ તરફથી સ્વપ્નામાં પણ ખાટું લાગે નહીં. ગુરૂ તે શિષ્ય ને સદા ભૂલકણે! દેખે અને શિષ્યને અધૂરા દેખવામાં શિષ્યની ઉન્નતિ છે. હૃદયથી એલ શિષ્યેની ભૂલે ટળે છે. અને તે જીવતાં છતાં પ્રભુને સાક્ષાત્કાર કરી શકે છે. ગુરૂની આજ્ઞામાં અને તેમના ઠપકા સહેવામાં જે શિષ્યાએ લ્હાણું માન્યું છે તેઓને નમસ્કાર. ગુરૂ કરતાં પેાતાની મેટાઇ ઇચ્છે અને ગુરૂના પર અંતરથી રાગ ન હેાય એવો શિષ્ય છેવટ ચઢતી દશાને પ્રાપ્ત કરતા નથી એવુ' આ કલિકામાં તમારા જેવા શિષ્યા જાણે છે અને ગુરૂના વિનયમાં સેવામાં મરી મથે છે. ગુરૂનાં પાસાં સેવવામાં જે સુખ શાંતિ છે તેવી કયાંયે નથી, જેણે પેાતાના શિષ્યા ને ગુરૂની સેવા ભકતના ઉપદેશ આપવા હાય તેણે પાતે તેવા બનીને સ્વશિષ્યાને આદર્શ દૃષ્ટાંતથી ખતાવવુ જોઇએ ઇત્યાદિ માખતા તમા જાણેા છે. તેથી વ્યવહારમાં વ્રુક્ષ અનેા છે! અને મનશે. આ પત્ર ચાર પાંચવર જરા એકાંતમાં વાંચશેા અને પછી તે સ'ખંધી શ્રદ્ધાપ્રેમથી તમારા વિહારના વિચાર કરશે,તેમાં મારી આજ્ઞા અવસ્ય છે એમ મારી આત્મા પ્રથમથી જણાવે છે. તમારૂ શરીર ાળવશેા. પ, મહેન્દ્રસાગરજીનું શરીર જાળવશે. ત્યાં એ તડ છે. તેને અને તેા નિકાલ કરશે. મારૂ અને વીશા દશા વચ્ચે સમાધાન કરાવશે. નહીં તે મિચારા દુઃખી થશે. અનતે ઉપદેશ દેશે. ચર્ચા માટે લખ્યું તે પોતાની ભૂલ કબૂલ કરતા હાય તે ભલે. વિજા પુરમાં પણ તેણે પ્રથમના ચર્ચાપત્રોની ભૂલ કબૂલ કરી હતી 7 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102