Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) તરફ લય રાખવું. બાહ્ય સર્વ પ્રવૃત્તિ ભૂલ નહીં. કરતાં છતાં પણ તેને રજની થોડી વેષ ઝાઝા, આયુ એળે ન ગમારે; ફરી ફરીને નહિ મળે જીવ, ધર્મ કરણનો દાવરે. બાહ્ય પુત્રમાં જે શુભ અશુભ ભાવ પરિણામ ન વર્તે તે જડ જગથી આત્માને કોઈ જાતનું બંધન નથી. એ દશા ગમે તેવા આત્મભેગે પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરો. અન્ય ભવમાં પાછી આવી સામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે. ગયે વખત પાછે આવનાર નથી. જેનામાં સુખ અનંત છે તેની પ્રાર્થના કરો અને મનને તેમાં લય કરી દે. શું કરવા જ્યાં સુખ નથી ત્યાં હજી વિશ્વાસ આશાથી જીવે છે ? કબરે અને સ્મશાને તરફ જીવે એટલે તેઓ તમને આત્મસુખની દિશા દેખાડશે. મેહ અર્થાત્ પ્રેમ કરે તે આત્મપર કરે કે જેથી મેહનો અંત થાય. જે દશ્ય પુદ્ગલ તરફ મોહ કરે છે તેમાં પણ ઉંડા ઉતરશે તો તેમાં પણ આત્મા તરફ જવાને માર્ગ ખૂલશે. બાહ્ય પરિણતીએ ગુણઠાણે ચઢવું તે તે જડના ભામા; સંયમ શ્રેણિ શિખરે પહોંચાડે, અત્તરંગ પરિણામરે લેકે. ભેળવાં આતમ ભૂલે છે શુભાશુભ પરિણતિ છે તે બાહ્ય પરિણતિ છે અને આત્માના શુદ્ધ પરિણામ છે તે અન્તરંગ પરિણામ છે. આત્મપરિણામે જ્ઞાન દર્શન ચારિત્ર છે અને તે નિશ્ચયથી છે. અન્તરના ઉપગે રહીને બાહ્યમાં પ્રારબ્ધયેગે સાક્ષીભૂત થઈને પ્રવર્તવું એ મહાવીરના ભક્ત મહાવીર પુરૂષનું કામ છે. બાહ્ય વૃત્તિઓને ઉપશમાવવી. તેને ક્ષયપશમ કરો અને છેવટે તેને સર્વથા ક્ષય કરીને આત્માનું પૂર્ણ શુદ્ધ જ્ઞાન પ્રગટાવીને જીવનમુક્ત થવા લક્ષ્ય દેતાં બા આયુષ્યની સફળતા છે, જેને જુવે ત્યાં આત્મા જુ. જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102