Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) વધારે છે, માટે મારે જડ પદાર્થોથી સુખની બુદ્ધી ધારણ કરી શકાય જ નહિં. જડ ભેગેથી જે શાતા વેદનીય ગવાય છે તેના કરતાં આત્માનું સુખ ન્યારું છે, અને અનંત ઘણું છે એ નિશ્ચય આત્માને અનુભવથી થાય છે ત્યારે જ આતમા મેક્ષ પામે છે અને એવા નિશ્ચયવાળાને અહિંયાંજ મેક્ષ છે. અને અહિં આંજ મેક્ષના સુખની વાનગી ભેગવે છે. આત્માને આનંદ પ્રગટે છે ત્યારે ત્રણ ભુવનમાં સમાય નહિં તેવું લાગે છે. આત્મા આત્માને દબાવે છે અને આત્મા જ આત્માની સાધના કરે છે. સાધક પણ આત્મા છે. સીદ્ધ પણ આમા થાય છે આત્માનું સ્વરૂપ તે સાધ્ય છે તેને અંતરમાં દ્રષ્ટીવાળીને અનુભવવો જોઈએ. ધર્મ સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. તમારા ભાઈ અમથાલાલ તથા મણીલાલ, હાલાભાઈ, તથા પુનમચંદ ગાંધી તથા બુલાખીદાસ વિગેરેને ધર્મલાભ. इत्येवं ॐ अर्ह महावीर शांति ३ મુ ગેધાવી. લેખક બુદ્ધિસાગર. સંવત ૧૯૮૦ જેઠ સુદી ૧૫. શ્રી મુંબાઈ તત્ર શ્રાદ્ધાદિ ગુણાલંકૃત ભાઇ મેહનલાલ નગીનદાસ ભાંખરીઆ ગ્ય ધર્મલાભ. વિ. તમારું કવર મલ્યું. ગેળીઓ મોકલવા સંબંધી લખ્યું તે જાણ્યું તથા મારા શરીર માટે ડો. કુપરને મત લખે તે જા. શરીરને ભરૂં નથી. જેટલું ચેતાય છે તેટલું ચેતીએ છીએ. આવતી કાલે મૃત્યુ આવે હૈયે આત્મા અને મૃત્યુનું સ્વરૂપ જાણ્યાથી નિર્ભય દશા વર્તે છે. આત્મ શાંતિ વર્તે છે. હું તે પરવારીને કયારનેએ બેઠો છું. વિશેષ ભાગે નિવૃતીજ છે. ધર્મ સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102