Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 99
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) જીક, સત્તર ભેદે સયમના આરાધક, અઢાર સૉસ શિલાંગ થના ઘેરી, કાઉસ્સગના એગણીશ દેષ ટાળશુહાર, વિશવસાની દયા પાલનહાર, એકવીશ પ્રકારે મિથ્યાત્વના ટાળહાર, ખાવીશ પરિસહના જીતનાર, ત્રેવીશ વિષયના ઢાળનાર, ચાવીશ તિર્થંકરની આજ્ઞાના પ્રતિપાલક, પચિશ ભાવનાના ભાવિક, છવીશ સનાજાણુ, સાધુજીના સતાવીશ ગુણે કરી શેાભીતા, ચંદ્રની પેરે શિતળ, સુની પેરે તેજવ ત, મેની પેરે અચળ, સમુદ્રની પેરે ગંભિર, કલ્પવૃક્ષની પેરે સુખદાયક, નહિ માયા નહિ... મમતા, સ` પરિગ્રહના ત્ય.ગી, ખેતાલીશ ષ રહિત શુદ્ધ આહારના ખપી, કરૂપ રેગ ટાળ ને વૈદ્ય સમાન, સ્વભાવરાગી, પરભાવ ત્યાગી, આતમગુણુ કરી ખિરાજમાન, સ્વસમય તથા પર સમયના જાણુ, અધ્યાત્મ શૈલીમાં પ્ર વીશુ, આ પચમકાળમાં મેાટા સિંહ સમાન શુદ્ઘમાર્ગના બતાવનાર, મિથ્યાત્વરૂપ પાશથી ઘેાડાવનાર, એવા અનેક ગુણે કરી બિરાજમાન મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ગુરૂ સુખ સાગરજી મહારાજ, મુનિ ન્યાય સાગરજી મહારાજ આદિ મહારાજની સદાયે ચિરંજીવી હાો. એતાન શ્રી કાવીદેથી લી. માલ સેવક રતનચંદ તથા જવેરચદ આદિ સઘની વંદના નમસ્કાર ૧૦૦૮ વાર વાંચશેાજી વિશેષ અત્રે શ્રી દેવગુરૂ—ધર્મ પસાયથી સુખશાતા વર્તે છે. આપની સદા સુખ શાતા ઇચ્છીએ છીએ. તેજ રીતે જ્ઞાન અતિશયના પરિબળથી પ્રવત માન હશે। તે સેવકપર કૃપા કરી પત્ર દ્વારાએ દર્શાવશેજી. વિશેષમાં આ આલજીવને પરમ ગુરૂમહારાજ શ્રી શ્રી શ્રી હુકમ મુનિજી મહારાજની તરફથી તેમની જ્ઞાનમય અમૃતવાણીથી શુદ્ધ ઉપદેશને લાભ થયેલે! તેહને કાળની મહુલતા માને બાળજીવને સંસારના આલંબનથી, મેાહના પ્રમળથી મદતા થયેલી, તેને આપના દૈદિપ્યમાન જ્ઞાન બળથી જાગ્રત કરવા ઉપદેશેલા તે આલ’બનથી કાળ નિગમન થાય છે.વિશેષ હાલમાં સ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102