Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) પ્રશંસા કરીએ તેટલી ન્યુન છે તમે માધવલાલને દિલાસેા આપશે, અમાએ માધવલાલના ઉપર પત્ર લખ્યા છે. વિ. વિજાપુરમાં સ ઠેકાણે ઉંદર પડે છે. ચાંચડના ભારે ઉપદ્રવ છે. ચાર પાંચ કેસ થઈ ગયા છે. વિજાપુરની ઉત્તર દિશાએ લાડાલ આગલેાડ કરબટીયા વડનગર વગેરે તરફ્ ઉંદર કેસ થાય છે. અમદાવાદ તરફ પ્રાંતિજ તરફ તથા આજુબાજુના સવ ગામડાઓમાંથી એક ગામ પણુ ચેાખુ નથી. લેાકેા છાપરાં માંધવાની તૈયારી કરવા લાગ્યા છે. છાપરામાં જવાની વિનંતી થાય છે. પણ તંબુ વગેરેની જોઇએ તેવી સગવડ નથી, અને તે ખરૂ, સાધ્વીએ લાભશ્રી વગેરે પશુ કયાં જશે તે ચાક્કસ નથી. પણ ગામડામાં જ્યાં ત્યાં ઉદયકાળ પ્રમાણે જશે. સાધુઓની પૂર્ણ સેવા કરનાર કાણુ છે. સારૂં થશે અમૃતશ્રી વગેરે પુ ંધરે ગયાં છે. પણ ત્યાં ઉંદર ૫ડે છે તેવિજાપુરની ભાગેાળમાં થઇ મળ્યા વિના લાભશ્રી વગેરે સાધ્વીના કારણથી ગયાં છે ભાઇ ચંદુલાલ ભાગીલાલ શાંતિલાલ વગેરે ને ધમ લાભ કહેશે. વિ. ઝવેરી જીવણચંદભાઇ ધમચ ંદને તમેા પાલીતાણા ગુરૃકુબને મદદ કરો એવી ભલામણ માટે પત્ર હતા પણુ અમેએ રૂબરૂમાં મળ્યા પછી કહેવાનું લખી જણાયું છે. ધર્મસાધન કરશે. ધમ કાર્ય લખશે ૐ શાન્તિઃ ૨ પત્ર લખશે. વિજાપુરની આજીમાજી પચ્ચીસ ત્રીસ ગાઉ તુ એક ગામ પણ ઉંદર પડયા વિનાનું નથી. અછતસાગર વડાલીમાં છાપરામાં રહે છે. For Private And Personal Use Only મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી મુ’ખાઈ તંત્ર શ્રદ્ધાવત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી ચંદુલાલ લેાગીલાલ વગેરે. ચેાગ્ય ધર્મો

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102