Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મુ. વિજાપુર. લે, બુદ્ધિસાગર. મુંબાઇ તંત્ર સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી ચંદુલાલ ભાગીલાલ શાંતિ વગેરે યાગ્ય ધર્મલાભ વિ. આસે। સુદિ તેરસે પાટના પાચા એકદમ નીકળી જવાથી તે પડી ગઈ તેની સાથે ઉલળી તે મુખે વા ઉપરના જડબાની સાથે વાગી તેથી અડધા જડબાને તથા ચાર પાંચ દાંતને સખ્ત ઇજા થઇ. ક્રાંત હાલે છે. દા ચાલે છે વેદના થેડી છે. બાકી તે રાત્રે ટાઢીયા તાવના હુમલા થયેા. બે દિવસ સખ્ત પછી જોર કમી થતું ચાલ્યુ હવે તે આરામ થયે છે. ખાવા પીવામાં હરકત આવતી નથી. ફક્ત દાંત ઉપરના ચાર હાલતા જાજરા થયા તે સજજડ થાય તેવી દવા ચાલે છે. અને તે ખરૂ, આત્માને સમભાવે વેદના વદાય છે એટલે આનંદ છે. પ્રકૃતિ પેાતાના ધર્મ અજાણ્યા કરે છે, પુરૂષને નિલેપ ભાવે પ્રકૃતિનું વેદવાતુ છે બાકીના વિચાગ તે અહત્વ મમત્વ ત્યાગરૂપ છે. એના કાલે એ અનુભવાય છે. કમના પરિપાક થતાં કર્મ સ્વયં ખરે છે. તેની ઉદીÎ કરવા કરતાં રાજયાગની દશાએ સહજ ભાવે સમતા ભાવે વર્તાય તેજ ચેાગ્ય છે. જે થાય છે તેમાંથી આત્માને અનુભવ મળે છે તેમાં વિષાદ વા હુષ ન માનતાં આત્માના આનંદમાં રહેવુ જોઇએ. For Private And Personal Use Only આત્મરૂપ પરમાત્માની કૃપાથી આત્માની વિકાસ દશા થાય છે. તેમાં આધિ વ્યાધિ અને ઉપાધિયા તા તાપરૂપ કસોટી જેવી છે તે આવવીજ જોઈએ. તે વિના અંતરની દશાના અનુભવ થાય નહીં. કેરી તાપથી પાકે છે ત્યારે તેમાં રસ આવે છે, માહ્ય દુ:ખાના તાપથી આત્માને આનંદ રસ પાકે છે, તેનેા સ્વાદ લેનાની જરૂર છે. પાકયા વિના આત્માનાં અનુભવજ્ઞાનગેટલી પાકી થતી નથી. આમાં દુનિયાના લેકેની સાક્ષીની ક ંઇ જરૂર નથી. આત્માને અનુભવ થાય એટલે મસ. આત્માને સત્ર અનુભવે અનુભવે. તેમાં તમારી ઉન્નતિ છે, આત્મબળ પ્રકટાવે, મનુષ્યાવતારમાં જે ધારા

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102