Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) મુ. પાદરા. લેખક બુદ્ધિસાગર. સુશ્રાવક વીરચંદભાઇ ચેાગ્ય ધર્મ લાભ. તમે લેાભ ઘણા છે એમ કહેા છે પણ તેને આત્મામાં પરિણમાવેશ તા એ લેાભ તે મેાક્ષદાતા મની શકે. લેાભ એ સારા માટે થાય એવી રીતે તનાથી કામ લેવુ' જોઇએ. આત્મા એ વીર છે અને સ્મૃતિએ સમરત છે. તે બન્નેના બાહ્ય સ્વરૂપ કરતાં અન્તરનું આત્મિક સ્વરૂપ અતિ રમણીય છે, આત્મારૂપ વીર છે તે શુદ્ધ સ્મૃતિ સંબધે ગુણ સ્થાનકે પર આરેાડે છે. તેથી આહ્ય શરીરમાં બન્નેનું અસ્તિત્વ ફક્ત ન માની લેતાં આત્મામાં ઉંડા ઉતરી તેની રમણીયતા દેખા. આત્મા વીર છે. વીરપણું પ્રકટાવવુ જોઇએ અને ત્યાં શુદ્ધ સ્મૃતિ વડે અ‘તરની જ્ઞાનાદિ ગુણેાની પ્રજા પ્રકટ કરવી જોઈએ અને તેવી બાબતના લે।ભ યા તે લગતી રૂચિ જેમ વધશે તેમ બાહ્ય વસ્તુએમાં લેાલનું અસ્તિત્વ દેખાશે નહીં, ચામડી રૂપ રંગમાં આત્માનું સુખ નથી. ધનમાં આત્મા નથી. આત્મા વિના એ સમાં ચેન પડે નહીં. આત્મા વિના શરીર પણ મડદું થઇ જાય તેથી તે પણ ગમે નહીં માટે પ્રિય આત્મા છે એવા ખાસ અનુભવ થવા જોઇએ, તેની અંતરમાં ભાવના સતત્ ભાવવી જોઇએ. અનત શક્તિના સ્વામી આત્મા છે. માટે હિંમત હારવી નહીં, માક્ષલક્ષ્મી પ્રાપ્ત કરતાં કાયા એ ઘડીની જરૂર છેવટે છે. માટે ચેતા અને અત્મપ્રેમી બને. આગળ વડા. મુકામ પાદરા. લે. બુદ્ધિસાગર શ્રદ્ધાદિ ગુણાલંકૃત સુશ્રાવક શા વીરચંદભાઇ કૃષ્ણાજી ચાગ્ય ધર્મ લાભ. આત્માની એક સરખી શુદ્ધ ભાવનાના પ્રવાહ વહેવરાવશે પુસ્તકા થકી જે જ્ઞાન મળે છે તે શ્રવણુ કરતાં વિશેષ ઉપકારી થતું નથી, અગ્નિ થકી અગ્નિ પ્રકટે છે. જ્ઞાની સાધુના હૃદયની પાસમાં દરરાજ રહેવાની જરૂર છે. એક વા એ માસ રહ્યા વિના પાંચ છ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102